આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિવેદન - ધમાઁથન' ની પહેલી આવૃત્તિ પૂરી થવાથી આ તેનું પુનર્મુદ્રણ બહાર પાડવામાં આવે છે. એટલે કે, એનું સ્વરૂપ એનું એ જ રહે છે. આ સ્વરૂપને અગે 1લી આવૃત્તિમાં કરેલું નિવેદન નીચે પ્રમાણે છેઃ ગાંધીજીના ધ વિષયક ક્ષેખાના આ સગ્રહ પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે. કઈ સમજથી આ સગ્રહ તૈયાર કર્યો છે એ કેમાં જણાવવું જોઈ એ. એક રીતે જોતાં ગાંધીજીનાં લખાણ માત્ર ધમને થનારાં છે, કેમ કે એમને મન ધમએ જીવનનાં અગેઅર્જંગ પર પેાતાની કલ્યાણમય સર કરનાર એવું વ્યાપક તત્ત્વ છે; એટલે દરેક પ્રશ્નની ચર્ચા ને વિચારણા તે ધમ દૈષ્ટિથી જ કરે છે. આથી કરીને, બસ થતા લેખાના સગ્રહ તૈયાર કરવામાં શું લેવું ને શું અડવું એ સૂચવનારી વરણી થાય. ગાંધીજીના ષમ સખધી લેખામાં ને અભ્યાસ કરવા જેવું ને ભાષક હોય ના તે એમની સવદેશીય, સમભાવી અને જીવનનાં માં જ ક્ષેત્રમાં એક સરખી વ્યાપક એવી ધમની પના મુખ્ય છે. એ રજૂ થાય એ ષ્ટિ રાખીને આ સગ્રહ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે; ગાંધીછ પાતાને સનાતની હિંદુ માને છે; હિંદુષ'ની દર અનેવિધ સામાજિક તથા ધાર્મિક સડા જોતાં છતાં, એમના જેવા સત્યાગ્રહી પેાતાના જન્મપ્રાસ ક્રમને વળગી રહ્યા છે. એ સાથી એ સમજવા જેવી વસ્તુ છે. જગત પર હલ'નું ખાસ ણ શું છે તે ગણાવતાં હતાં, તેની 'દૂરના આજ કેટલેક સ્થળે. સ્વાભાવિક મનાતા છતાં, સડાપ જે વિકારા છે તેની સામે તે કઈ દર્શિથી થાય છે. એ પણ સમજવાની જરૂર છે. અને આમ પોતે ચુસ્ત હિંદુ રહેવા માગવાની સાથે સર્વ ધર્મ પ્રત્યે સમભાવી છે.