આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

યુગગગન કર્તવ્ય પણ છે. એમ કરીને જ તે વર્ણધમની ક્રીતિ વધારી શકશે અને જે હિંદુધને માટે તે જીવે છે તેના સાચા મર્મની રક્ષા કરી શકશે. આ નમ્ર સૂચના સમજી સ્વીકારવાની મા પતિને મારી વિનતી છે. છેવટે, મે" સૂચવેલી મતગણુતરી વિષે ખાટા ખ્યાલ ખાંધીને તેમણે પેાતાને તેમ જ મને અન્યાય કર્યો છે. ક્રાઈ પણુ મંદિરના પૂજકાને પેાતાના જેટલી જ છૂટથી ખીજા ગમે તેને પૂજા માટે દાખલ કરવાનો હક અવસ્ય છે. માત્ર એમણે ષક્રિયા કે પૂજાવિધિમાં ડખલ ન કરવી જોઈ એ. એ વિધિ તા અનુભવ પ્રમાણે જ નક્કી થઈ શકે. મતગણુતરીની પ્રાચીન પ્રથાને આપણે એના પ્રાચીન નામથી ઓળખીએ તેા કદાચ પંડિતા અને બીજા સનાતનીઓની ભડક ભાંગશે. મંદિરપ્રવેશના સવાલના નિર્ણય હમેશાં મહાજના નથી કરતાં આવ્યાં? અને મહાજન એટલે લેાકસભા. એ સભાઓ ભેગી મળીને, વિચાર કરીને અને સમાજનાના મત જાણીને નિર્ણય પર આવતી. હું માનું છું કે આને અંગ્રેજી પરિભાષામાં ‘ મતગણુતરી ' કહેવાય. મે' એથી જુદું કશું જ સૂચવ્યું નથી. ‘હરિજનબધું’, તા. ૧૨-૩-'૩૩ ' ૯. હિંદુ એટલે 24 એક સજ્જન લખે છેઃ આપ હમેશાં પેાતાને ‘ હૈ’’ કહેવડાવા છે. છતાં માળ વિવાહ, વિધવાવિવાહ, અસ્પૃશ્યતા વગેરે ખાખતામાં આપ હિંદુ પડિતાની અથવા તેમનાં શામાની આજ્ઞાને પણ સ્વીકારવાને તૈયાર નથી. આ સામગથાનું પ્રામાણ્ય ન સ્વીકારવા છતાં આપ પાતાને ‘હિંદુ શી રીતે કહેવડાવે છે એ હું સમજી શકતા નથી. હિંદુનો આજનો અર્થ એ છે કે, કેટલાંક પુરાણામાં હપદેશેલી '