આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિષમની સ્થિતિ ય “એક જ દાખલો લઈએ. અસ્પૃશ્યતાનિવારણ ર્યાં પછી અપૂરચાની સ્થિતિ શુદ્ર ત્રણ પ્રમાણે રહે એમ આપે હ્યુ છે. અહી સુધી તે નણે ઠીક, પણ શૂદ્રોની સ્થિતિચે બધે ક્યાં સરખી છે? જે પ્રાંતામાં બ્રાહ્મણેા માંસાહાર કે મત્સ્યાહાર કરે છે તે પ્રાંતમાં શૂદ્રોની સ્થિતિ એક પ્રકારની હાય છે, જ્યાં બ્રાહ્મણેતર ચા જ વાં માંસમત્સ્યનુ' સેવન કરી શકે છે ત્યાંશકોની સ્થિતિ જુદી છે અને જે પ્રાંતમાં બ્રાહ્મણે સાથે વૈશ્યાદિ ખાન વી નિર્માસભેાછ છે ત્યાંની સ્થિતિ વળ નિરાળી જ ફ્રેંચ છે. આપે એક જગ્યાએ લખ્યું છે કે શૂદ્રનું પાણી લેવામાં અન્ય વર્ણીને વાંધા નથી હતા ત્યારે અત્યન્તનુ પણ પાણી લેવામાં વાંધા ન હોય. “હવે કેટલાક કિએ માંસાહાર કરનારના હાથનું પાણી ન લેવાના આગ્રહવાળા હોય છે ત્યાં તિરસ્કારના કરતાં પિ સૌચના જ વિચાર પ્રાન હાય છે. બીજા કેટલાક સામાન્ય ખાનારના હાથનું ચાખ્ખુ' પાણી લેવામાં વાંધે! નથી ગણતા પણ ગામાંસ ખાનાર જાતિએનુ પાણી લેવામાં અત્યંત ખાધ ગણે છે. તેથી જ તેઓ શૂદ્રનું પાણી લેવા છતાં ખ્રિસ્તી, મુસલમાન તેમ જ અંત્યોના હાથનું પાણી લેતા નથી. આ ત્રણેને અડી શકાય પણ એમનું પાણી કેમ લેવાય ? “આપ કદાચ નહિ જાણતા ! કે ગુજરાતના અંત્યો ભૂખેલી ગાય કે બળદનુ માંસ ખાય છે એટલું જ નહિ પણ ગામાંસ વેચનાર કસાઈને ત્યાંથી ગૅમાંસ વેચાતું આણીને પણ ખાય છે, અને તેમાં કશા બાધ સમજતા નથી. આ સ્થિતિમાં અન્ય શૂદ્રોની પેડે આમનું પાણી કેમ લેવાય એ સવાલ ધમાઁચુસ્ત હિંદુના મનમાં જરૂર ઊઠવાના. આ બાબતમાં આપનુ હેલું શું છે એ નહેર કરશે તે ઠીક થશે. “ આપના ઉપદેશકા અને અંત્યજ સેવકા અત્યોને મુડદાલ માંસ ન ખાવા ક્યું છે. મુડદાલ માંસથી રોગ થાય છે એવી આપણે દલીલ કરીએ છીએ. અત્યો કહે છે આટલા જમાનાથી ખાતા આવ્યા છીએ અમને ક્યાં રાગ થયા ? અમને તમા આવી ગયું છે. જે 'ત્યો મુડદાલ કે ખીજી પણ ગામાંસ ખાવાનુ' છેડી દે તે અસ્પૃશ્યતાનિવારણનું કા' સહેલુ થઈ પડે