આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાશમત્ર શીખ્યું. જેને એ જપ હૃદયથી જપતાં આવડે તે સનાતની હિંદુ છે. બાકી બધું તે અખાની ભાષામાં ‘ અંધારા કૂવા’ છે. હવે લખનારની શકાએ વિચારીએ. યુરેપિયના આપા રીતરિવાજો જુએ છે ખરા. તેને હું અધ્યયન એવુ રૂપાળું નામ ન આપું. તે તે! ટીકાકારની દૃષ્ટિએ જુએ છે તેથી તેની પાસેથી મને ધમ ન લાધે. ભૂતકાળમાં ગેામાંસાદિ ખાનારના અહિષ્કાર ભલે ચેાગ્ય હા આજે એ આયેાગ્ય અને અસવિત છે. અસ્પૃશ્ય ગણાતા પાસે ગામાંસાદિના ત્યાગ કરાવવા હાય તે। તે કેવળ પ્રેમથી જ થશે, તેમની બુદ્ધિને જાગૃત કરીને થશે, તેમને તિરસ્કાર કરવાથી નહિ બને. તેઓની કુટેવા છેડાવવાના પ્રેમમય પ્રયાગા ચાલ્યાં જ કરે છે, પણુ ખાદ્યાખાદ્યમાં હિં દુધની પિરસીમા નથી આવી જતી. તેનાથી અનંતકાર્ટિ વધારે અગત્યની વાત અતરાચરણુ છે, સત્ય અહિંસાદિનુ સૂક્ષ્મ પાલન છે. ગામાંસાદિનો ત્યાગ કરનાર કપટી ક્રુતિના કરતાં ગેામાંસ ખાનાર દયામય, સત્યમય, ઈશ્વરથી ડરીને ચાલનાર હજાર ગણા વધારે સારા હિંદુ છે, અને જે સત્યવાદી સત્યાચરણી ગામાંસાદિના આહારમાં હિંસા જોઈ શકો છેને જેણે તેના ત્યાગ કર્યો છે, જેની યા વમાત્ર પ્રત્યે છે તેને ક્રટિશ નમસ્કાર હો. તેણે તે શ્વરને જોયા છે, આખ્યા છે, તે પરમભકત છે, જગદ્ગુરુ છે. હિંદુધર્મની અને અન્ય ધર્મોની અત્યારે પરીક્ષા થઈ રહી છૅ, સનાતન સત્ય એક જ છે. શ્વિર પણ એક જ છે, લખનાર વાંચનાર અને આપણે બધા મતમતાંતરાની માહુ- જાળમાં ન ફસી જતાં સત્યને સરળ માર્ગ લઈ એ તે જ આપણે સનાતની હિંદુ રહીશું. સનાતની મનાતા તેા ણાયે ભટકે છે. તેમાંથી કાનો સ્વીકાર ચરીતે કાણુ જાણે છે