આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

S મથત એમ છે. છતાં હું જે કહેવાના છું તે સધળુ બાળકને જ માટે નથી. મારાં પાતાનાં આળા પાસેથી, મારાં પેાતાનાં તથા દક્ષિણુ આફ્રિકામાં મારાં પોતાનાં માનેલાં બાળક પાસેથી, મેં કશી વાત છાની નથી રાખી. મારે માટે તે માત્ર એક ધર્મો છે, તે હિંદુધર્મ અને હું અને હિંદુ કહેવડાવીને અભિમાન લ” છું. પણ હું કાંઈ કટ્ટા ક હિંદુ નથી, હું હિંદુધર્મને જે રીતે સમજું છું તે પ્રમાણે એ અતિશય વ્યાપક છે. એમાં બીજા બધા ધર્મો માટે સહિષ્ણુતા રહેલી છે, માન રહેલું છે. એટલે જ હું મારા ના સંરક્ષણ માટે જેટલા ઉત્સાહ અને વેગથી પ્રયત્ન કરુ તેટલા જ ઉત્સાહ અને વેગથી ઇસ્લામનુ સરક્ષણુ કરતા તમે મને જુએ છે. ઇસ્લામના બચાવ કરવામાં તે! મને હુના ઘૂંટડા આવે છે, કારણુ મને લાગે છે કે તેમ કરતાં હું મારા પોતાના ધર્મના બચાવ કરવાને માટે લાયકાત મેળવી રહ્યા છે. યુરાપની પાશવ સત્તાઓનું બ્લેખમ ઇસ્લામ ઉપર જેટલું ઝઝૂમે છે તેટલું જ હિંદુધ ઉપર ઝઝૂમે છે. માટે ઇસ્લામના વારા છે, કાલે હિંદુધના વારા આવે, મને લાગે છે કે હિંદુષમની ઉપર જોખમ તે! જ્યારથી બ્રિટિશ સત્તા આ દેશમાં આવી ત્યારથી છે; અને એ જોખમ બહુ સૂક્ષ્મ રીતે રહ્યું છે. મેં જોયું કે આપણા વિચારના પાયા પાશ્ચાત્ય અસરે કરીને હાલી ઊડચા છે. પાશ્ચાત્ય સભ્યતા શયતાની પ્રવૃત્તિરૂપ છે. અનેક વર્ષો થયાં આપણે કા અમ માયાથી ભાળવાઈ રહેલા છીએ. મારી ખરેખરી તૈ। ગયે વર્ષે જ ઊઘડી. મિત્રરાજ્ય યુદ્ધમાં જોડાયાં ત્યારે તેમના પ્રકટ હેતુ તા નબળાં રાષ્ટ્રનુ સરાણુ હતા, પણ એ હેતુની પિાડી નીચે તેઓએ અનેક ફૂડકપટેાને પ્રયાગ કર્યો. છતાં ગઈ અમૃતસર કૉંગ્રેસ વખતે સરકાર સાથે સહકાર કરવા માટે મે દેશને અતિશય આગ્રહપૂર્વક અને ખરા મા