આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમયન દુસ્સન હેાઈ શકે, અને દુશ્મનોને રેંસી શકાય. પણ તેમની સાથે કામ કરી રહ્યો છું એનું કારણ કે એમનામાં મે કેટલાક ભવ્ય ગુણે! જોયા. એ એકવાની છે. એએ અતિશય વાઘર મિત્ર છે, અત્યંત શૂરવીર છે. એમની ઈશ્વર પ્રત્યે ભારે શ્રદ્ધા છે. મને તરત લાગી ગયું કે આટલા ગુણા તેમ માણુસમાં જ લેઈ શકે, અને એમના ધર્મિષ્ઠા ઉપર મેહિત થઈ તે જ મે એમના સગ કીધે; અને મેં તે। સદાય વિશ્વાસ રાખ્યો છે કે, મારા અહિંસાના સફળ પ્રયાગથી એ અહિંસાની ખૂબી સમજી શકશે. અંગ્રેજી શબ્દ Innocence માં જેટલા અહિંસાના ભાવા આવે છે, તેટલા બીજા કાઈ શબ્દમાં આણવા મુશ્કેલ છે. તેથી અહિંસા અને Innocence શબ્દ લગભગ સરખા કહી શકાય. મારા વિશ્વાસ છે કે અહિંસામાગે ચાલનારને બધી વાતે કુશળ જ છે. અહિંસાના પંથીને જે શસ્ત્રો મળી શકે છે, તે શો હિંસાના પથીને મળી શકે તેના કરતાં વધારે જોરાવર છે. હિંસાની ચેાજના એ એક જંગલી યેાજના હું કહી શકું. એમાં પાશવતા રહેલી જ છે. અહિંસાના સંપૂર્ણ પાળનાર જ સંપૂર્ણ મરદાની ખતાવી શકે. એક માણુસ પણુ અહિંસાજીવન સંપૂર્ણપણે ગાળવાને તૈયાર હશે, તા દુનિયાને વશ કરી શક્યું. હું નમ્રતાથી કહીશ કે માંજે મારા આ જરિત દેહે પણ આટલી ભારે લડત ઉઠાવવાનો મારી કંઈક શક્તિ છે, તેનું કારણ મારુ અહિંસાધનું પાલન જ છે. અને હિંદુ પેાતાના ધર્મને ઓળખી તેને પાળશે તા પેાતાની છાપ જગત ઉપર પાડશે જ. હિંદુસ્તાન જે દિવસે હિંસાધર્મને પ્રાધાન્ય આપશે તે દિવસે મારું જીવન શૂન્યરૂપ થઈ પડશે. પશુ મારે વિશ્વાસ હજી અચલિત છે. અને તમે હિંદુ માખાપાનાં સતાના હિંદુ