આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લંકાવાસી હિંદુઓને તરીકે તમારું જગતમાં કતવ્ય શું છે એ સમજશે તે તમે કદી અન્યાયી અને દુર્જનની સાથે સહકાર કરશેા નહિ. દુર્જનની સાથે કામ ન પાડવા વિષે તુલસીદાસજીએ જે અમર દુહા લખ્યા છે, તેના સૌંદર્યની કથાય સરખામણી થાય એમ નથી. અને હિંદુસ્તાને આરે બ્રિટિશ રાજ્ય જેવા પ્રકારનું છે તેત્રાની પાસેથી કોઈ પણ શુભની આશા રાખવી એ આભમાં બાથ ભરવા જેવું છે. મેં તે’ એ રાજ્યની સાથે અનેક વર્ષો સુધી ગાઢ સહકાર કર્યો છે, અને એ સહકારને અંતે મને કેટલાક ભારે અનુભવ થયા છે. એ અનુંભવાના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મે` ઉઠાવ્યું છે અને તમેાને બબ્રાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ 'દમાં હું તમારી પાસે એટલું જ માગુ` કે, આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરાગ્ય અને સન્મતિ આપે, અને દેષ અને કાતરતાથી મને સદાય વેગળા રાખે એવી તમે પ્રાથના કરો. તા. ૧૬-૯-૨૦, ૧૨. લંકાવાસી હિંદુઆને [ લ'કાના પ્રવાસ વખતે નાનાના હિ‘દુઆને ઉદ્દેશીને ગાંધીજીએ નીચે પ્રમાણે ભાષણ આપ્યું હતું. ] આ પહેલાં ઘણી ઉપયાગી સભા થઈ ગઈ છે, પરંતુ આજની સભા મને સૌથી વધુ ઉપયેાગી લાગે છે, કારણ કે તમારી હિંદુએની ખાસ સભા આગળ મારે ખેલવું એમ હરાવ્યું છે. આના મ મને એ લાગે છે કે તમે હિંદુઓ આગળ મારે હિંદું તરીકે ખેલવું. અને તમે મને આમ મેલવાનું આમત્રણ આપ્યું. તેથી મને અત્યંત આનદ થાય. છે. તમે જાણે છે. તેમ જૂના વિચારના હિંદુ સનાતની