આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પશૂન હેવાના મારા દાવા સ્વીકારતા નથી, છતાં હું મારી જાતને સનાતની તરીકે ઓળખાવવાના આગ્રહ કરતા આવ્યા છું. પશુ આવેા દાવે કરીને, હું સત્યના પૂજારી હાઈ ને, તમને કાઈ પણ રીતે અવળું સમજાવવા નથી ઇચ્છતા આર કે પેલા માણુસ સાથે જમવા ન જમવામાં, કે તેને અડવા ન માવામાં, અથવા તે। મુસલમાનો અને ખ્રિરતીમેક સાથે ઝઘડા કરવામાં જો સનાતન હિંદુધમ રહેતા હેાય, તે ખરેખર હું એવા સનાતની હિંદું નથી. પણ હિંદુધર્માંમાં વાસ્તવિક રીતે શું હૈાઈ શકે એનું નિરૂપણુ કરવું, કે પેાતાના અંતનોઁદને અનુસરીને હિંદુધર્મને જીવનમાં ઉતારવે, એ જો સનાતન હિંદુધર્મ હાય, તે મારા દાવે છે કે હું સનાતની છું. વળી મહાભારત- કાર ભગવાન વ્યાસ પ્રમાણે હું સનાતની છું. એમણે મહા ભારતમાં કાઈ ઠેકાણે આ વિષયમાં આમ કર્યું છે : ત્રાજવાના એક પલ્લામાં સત્યને મૂકા, ને ખીન્નમાં યજ્ઞાદિ મૂકે. સત્યવાળું પલ્લું સૌ યજ્ઞા રાજસૂય અને અશ્વમેધ સુધ્ધાં કરતાં નીચું નમશે. અને મહાભારતને જો પાંચમા વદ તરીકે સ્વીકારીએ, તે હું સનાતની હિંદુ હોવાને દાવા કરી શકું; કારણ કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે, હું કાઈ પણ જાતની ખીજી ગણુના કર્યાં સિવાય સત્યનું પાલન કરવા મથી હ્યો છું. વાળા પછા આ બેટની મુખ્ય આ પ્રમાણે આ સભા આગળ મારા દાવા રજૂ કરીને તમે હિંદુઓના જાનામાં તેમ જ લંકામાં ધર્મ છે. તે સમજાવવા ઇચ્છું છું. પહેલી વાત તા વસ્તી તરફ તમારી થી કરજ રહી છે. તે લઈશ, અને હું તમને જણાવીશ કે તેઓ તમારા સહુધમીએ છે. તેઓ ધારે તા આ વસ્તુને! ઇન્કાર કરી શકે; કારણ કે તેઓ કહેશે કે બૌદ્ધધર્મ એ હિંદુધર્મ નથી અને આમાં તે કાંઈક શે ખરા પણ છે. ઘણા હિંદુ બૌદ્ધધમાં હિંદુધના અંગભૂત