આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લકાવાસી હિંદુઓને છે એમ સ્વીકારવા તૈયાર નથી. ઊલટા, તે તો હરખાઈને કહે છે કે તેઓ ખૌધન હિંદમાંથી હાંકી કાઢી શક્યા છે. પશુ હું તમને કહીશ કે તેમણે એવું કશું કર્યું નથી. મુદ્દ પાતે જ હિંદુ હતા. તેમણે હિંદુધર્મને સુધારવાના પ્રયત્ન કર્યું. તેમાં તેમને મોટે ભાગે સફળતા મળી. તે વખતે હિંદુ અમે બુદ્ધના ઉપદેશામાં સં સુંડર હતું તે લીધું, ને પોતાનામાં પચાવી દીધું. એ ઇષ્ટએ હું કહેવાની હિમ્મત કરું છું કે હિંદુધર્મ વિશાળ થયા; અને ખરેખર ખુધર્મોનું ઉત્તમાંગ સ્વીકારીને, હિંદુધમે ગૌતમના ઉપદેશાને વળગી પડેલાં જાળાંઝાંખરાં ફેંકી દીધાં છે. અને લંકાવાસી ઔદ્યોને આ વાતની ખાતરી કરાવવા માટે તમારે તેમની વચ્ચે રહીને વિશાળ હિંદુધનું જીવન જીવવું. ભારતવર્ષને મુદ્દે એક વસ્તુ એ બતાવી નિર્દેૌષ પશુઓનાં બલિદાનથી રિઝાઈ જાય તે ઈશ્વર ઈશ્વર નથી. ઊલટું તેમ આદેશ આપ્યા કે ઈશ્વરને સંતાપવા માટે એક પ્રાણીવધ કરશે તેમ એવડા પાપી થશે. આથી તમે હિંદુધ ને વફાદાર છે તે તમાર કાળજી રાખવી જોઈ એ તમારા એક પશુ મદિરને પશુધથી પતિત કરવામાં નહિ આવે. સમસ્ત હિંદુ ભારતવર્ષને કહેવા તૈયાર ` કે, કાઈ પણ હેતુ અર્થ, અથવા તે પ્રભુને પ્રસન્ન કરવા માટે, એક પણ પશુના હામ કરવા એ અન છે, પાતક છે, અને અધમ છે. ગૌતમે શીખવેલી ખીજી વાત એ છે કે, આ થા જ્ઞાતિભેદનો અર્થ ~~ તેમના વખતમાં આજના જેવા જ અ થતા . • સાવ ખેટા છે. એટલે ઊંચનીચપણાની જે ભેદભાવ એમના પેતાના વખતમાં પણ હિંદુધને કારી ખાતા હતા તે તેમણે ઉખેડી કાઢયો. પશુ એમણે વર્ણાશ્રમ ધર્મના નાશ નહેાતા કર્યાં. વધ કઈ જ્ઞાતિ નથી. દક્ષિણ હિંંદનાં મારાં ઘણાં ભાષણેામાં, અને ‘ ય’ગ ડિયા’ તથા ‘નવજીવન’માં