આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આર્યસમાજ . અક્ષરને ઈશ્વરસ્વરૂપ બનાવી દીધા અને આજના જમાનામાં વિજ્ઞાને કરેલી એકએક શાધ વેદ્યમાં મેજૂદ છે. એમ સિદ્ધ કરવા મહેનત કરી. આજે આ સમાજની જે પ્રતિષ્ઠા છે તે મારા નમ્ર અભિપ્રાય મુજમ સભા પ્રકાશ 'ના શિક્ષણના ગુણુને લઈ તે નથી; પણ તેના સંસ્થાપકના માન અને ઉદાત્ત ચારિત્રન લઈ ને છે. જ્યાં જ્યાં તમે આસમાછન જોશા ત્યાં ત્યાં ચેતન અને પ્રાણુ જેવામાં આવશે. આમ છતાં સંકુચિત દૃષ્ટિ અને વિવાદપ્રિય સ્વભાવને લઈ ને તેએ અન્ય વર્ગના લેડ્ડા જોડે અને ક્રાઈ ન મળે ત્યારે પરસ્પર કજિયા કરે છે. સ્વામી શ્રાનંદજીનામાં આ જીસાને દીકરી શ છે જ, પણ આ બધા દાષા છતાં હું એમને અસાધ્ય વ્યક્તિ નથી માનતા. બનવાજોગ છે કે આ સમાજના અને સ્વામીજીના આ વિવેચનથી તે રાષે ભરાય. મારા મનમાં તે તેમને દુઃખવવાની સહેજ પણ ઇચ્છા નથી. એ કહેવાની જરૂર ન હોય. હું સમાલ્ટિાને ચાહુ છું, કારણ મારા ા સાથીએ એમાંના છે. સ્વામીજીને તે હું દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી જ ચાહતાં શીખ્યો છું; અને જોકે હવે હું એમને વધુ સારી રીતે ઓળખતે થયો, પણ ઍટલે કઈ મારી એમના પ્રત્યેને પ્રેમ એઠા થયા છે એમ નથી. મારા પ્રેમે જ મને મેલાવ્યેા છે. તા. ૨૯૫-૨૪ આખા હિંદુસ્તાનના આર્યસમાજી ભાઈ તરફથી મારી સામે રે।ષની ઝડી વરસવી શરૂ થઈ ગઈ છે. મા સમાજ વિષે, તેના મહાન સંસ્થાપક વિષે, સ્વામી શ્રદ્ધાન છ વિષે, તેમ જ શુદ્ધિની પ્રવૃત્તિ વિષે મેં મારા હિંદુ-મુસલમાનવાળા નિવેદનમાં કરેલા ઉલ્લેખ સામે તીખે! વિરાધ દર્શાવનારા