આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“માણુ પ્રયાગમાં તે આધ્યાત્મિક એટલે નૈતિકા ભ્રમ એટલે નીતિ; માત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધ........ વિજ્ઞાનચાસી જેમ પાતાના પ્રચાગ અતિશય નિયમસર, વિચાર પૂર્વક અને ઝીણવટથી રે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામેને તે છેવટનાં ગણાવતા નથી, અથવા તા એ એનાં સાચાં જ પરિણામ છે એ વિષે પણ સાશ’ક નહિ તે તટસ્થ રહે છે, તેવા જ મારા પ્રયાગાને વિષે દાવેા છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકએક ભાષને તપાસ્યા છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ જ સૌને સારુ અેવટનાં જ છે, એ ખાં છે અથવા એ જ ખરાં છે, એવા દાવા હું' ફ્રાઈ દિવસ કરવા ઇચ્છતા નથી. “હા, એક દાવા હૈ” અવશ્ય કરું છું કે મારી દષ્ટિએ એ ખરાં છે, અને અત્યારે તા છેવટનાં જેવાં લાગે છે.........મારે અન સત્ય જ સૌપી છે અને એમાં અભુત વસ્તુઓના સમાવેશ થઈ નચ છે. આ સત્ય તે સ્થૂળ વાચાનું સત્ય નહિં. આ તા જેમ વાચાનુ તેમ વિચારનું પણ ખરું'. આ સત્ય તે આપણે કપેલું સત્ય જ નહિ, પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે, પરમેશ્વર જ...... - wwwwww “આ માગ જોકે ખાંડાની ધારે ચાવવા જેવા છે છતાં મને તે સહેલામાં સહેલા લાગ્યા છે...............સત્યની શેષનાં સાષના જેટલાં કઠિન છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશર લાગે અને એક નિષિ ખાળકને તદ્દન સવિત લાગે. શાષકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખુ રજકણને કરે છે, પણ સત્યના પૂજારી તા રજક્યું. સુષ્માં તેને ચડી શકે એવા અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ યશ છે.............ખ્રસ્તીધમ અને ઇસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે....... સત્યના “ ભલે મારા જેવા અનેકાના ક્ષય થાઓ, પણ સત્યના જય થા. અદ્ભપાત્માને માપવાને સારુ સત્યના ગજ દી. ગ ન બનો ..