આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ સમાજ અનુકરણીય માન્યું છે. એમની નિયતાએ મને હમેશાં મુખ્ય કર્યો છે. અને વળી જો મારામાં કશી પ્રાંતિક ભાવના હોય તે ઋષિ દયાનંદ મારી જ પેઠે એક કાઠિયાવાડી હતા એ વાત પશુ મારે સારું કંઈ જેવા તેવા અભિમાનની નજ કહેવાય. પણ મારા ઉપાય રહ્યો નહિ. જે નિયા મેં બાંધ્યા તે મારી ઇચ્છા સામે થઈને મારે બાંધવા પાપા, અને તે મેં પ્રગટ પણ ત્યારે જ કર્યો જ્યારે તેને સારુ પ્રસંગ ઊભા થયા. આ પ્રસંગે તેના ઉચ્ચાર કરતાં જો હું અચકાત તા તે મારી ભારે નબળાઈ ગણાત. સમાજી ભાઈ આને હું વીનવું છુ કે મે નિમળભાવે દર્શાવેલા અભિપ્રાયને સારુ મારા ઉપર ક્રાધે ભરાવાને બદલે તે મારી ટીકાને સવળા અમાં લે, તેને તપાસી જુએ, મને મારી ભૂલ થતી હાય તે દેખાડી આપે, અને છેવટે જો હું તેમની જોડે સહમત ન થઈ શકું તો મને જ્ઞાન થાએક એવી પ્રાર્થના કરે. એ કાગળામાં મને આવાન કરવામાં આવ્યું છે કે મારે મારા નિષ્ણુયના પુરાવા રજૂ કરવા. આવાં આહ્વાનની સામે વાંધા ન જ લઈ શકાય અને થાડી જ મુદ્દતમાં મારા નિષ્ણુ ચેાના ટેકામાં સત્યા પ્રકાશમાંના ફકરાઓ રજૂ કરવાની હુ' ઉમેદ રાખું છું. મિત્રાની પાસે હુ’ એટલું જ માગી લઉં કે ધાર્મિક ચર્ચોમાં તેઓ મને ન ઉતારે. જેને આધારે મે મારા નિષ્ણુ ચા બાંધ્યા તે સામગ્રી ભાઈ એની માગળ મૂકી હઈ ને હું સંતેષ માનીશ. સ્વામી શ્રાન દુજીની ખામતમાં તેા માટે દાખલાદલીલે રજૂ કરવાનો કશા સવાલ જ ન હોય. એમની જોડે અંગત મિત્રાચારીનો દાવે! અગાઉના લખાણથી હું કરી ચૂકયો છે. અને તે સામું જોઈને ટીકાકાર ભાઈ એ આ ખાખતમાં વચ્ચે નહિ પડે. તે ઉપકાર થશે. વળી તેને વિષે મારા ગમે તેવા મત હશે તો પણ તેમની જોડે વઢવેડ તા મારાથી નથી