આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધગશન ગાંધીના વ્યાખ્યાનના સાર નીચે આપવામાં આવે છે. ] તે આ સભામાં આવીને માવે શુભ પ્રસગે એટલે કે બ્રાહ્મસમાજની શતાબ્દિને દિવસે હું કઈ પણ કહેવાને લાયક છું એમ મારા મનમ! હુ સુદ્લ માનતા નથી. આ વિવેકની નહિં પશુ સાચી ભાષા છે. છતાં હું અહીં ખેઠે છું, અને કંઇક પણ બ્રહ્મસમાજને વિષે કહીશ તે પ્રેમ અને ભક્તિને વશ થઈ ને કહીશ. હું પેાતે રમણભાઈ ના ભક્ત જી. જ્યારથી મેં રમણુભાઈ તે ઓળખ્યા ત્યારથી હું સમજતે આવ્યા છુ કે રમણભાઈ અમદાવાદનું ભૂષણ છે, ગુજરાતનું નાક છે. તેથી જ્યારે વિદ્યાઅેને લખ્યું કે હું આવું અને એ ખેલ કહુ તા તેમને ગનશે, ત્યારે હું એમના વચનને ફૂલી ન શકયો. મેં લખ્યું કે હું એ પ્રસંગને માટે કાંઈ તૈયારી કરી શકે એમ નથી. પણ તેમણે તૈયારી કર્યા વિના જે કાંઈ અનુભવમાંથી કહેવાનું સૂઝે તે કહેવાનું કહ્યું, તેથી હું તમારી સમક્ષ આવ્યે . હુ પાતાને આ કાર્યને માટે લાયક ગણુતા તથી તેનુ કારણ બતાવવું આવશ્યક છે. રાજા રામમેટુન રાયની કાર્રકેદી વિષે હુ કંઈ પશુ જાણુતા હાઉ તો તે મિત્રાની પાસેથી સાંભળેલું અથવા મેં છૂટુંવાયું વર્તમાનપત્રામાં વાંચેલું તેટલુ જ. તે સિવાય કંઈ જ જાણતા નથી. એને અ રામેાહન રાય વિષે મારા એછે આદર છે એમ નથી; પણ મારા અભ્યાસક્રમ અંધ થયે। ત્યારથી આજ સુધી મારી જિંદગી અનેક તાકાનેમાંથી પસાર થઈ છે, એટલે મને વાચન કરવાના ઓછામાં ઓછે સમય મળ્યા છે. તેથી મારાથી બ્રાહ્મસમાજને વિષે અભ્યાસના દાવા નહિ કરી શકાય. અત્યારે હું શું કહું એની મને પેાતાને ખબર નથી. મારી આ એવી રુાજનક સ્થિતિ છે કે સભામાં આવવાનું કબૂલ કર્યું. તૈયે હુ થી તૈયારી કરી શકયો નથી. આજે મેં ધણાં કાંકાં