આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંદુધમની પ્રાપ્તસમાજે કરેલી સેવા માર્યોં કે રામમેહન રાયનું નાનું જીવનચરિત્ર મારી પાસે પાયુ છે તે તા વાંચી લઉં, બ્રાહ્મસમાજને વિષે કઈક સાહિત્ય તા જોઈ જાઉં. પશુ મને એક ક્ષણું પણ એને સારુ ન મળી. તેથી મેશ્વર પાસે પ્રાર્થના કરી કે મને તુ એવા શબ્દો આપજે જેથી મારું કામ હું કઈ રીતે આપી શકું પણ બ્રાહ્મસમાજ વિષેના મારા અભ્યાસ જોકે સુલ નથી, તાપણુ તે સમાજ સાથેના મારા સબધ અતિશય નિકટ ઘણાં વર્ષોના છે. હું ૧૯૧૫માં હિંદુસ્તાનમાં આવ્યા ત્યારથી બ્રાહ્મસમાજીએના નિકટ પરિચયમાં આબ્યા છું, એટલુ જ હ પણ મને યાદ છે કે ૧૯૦૧માં, અને તેથીયે પહેલાં ૧૮૯૬ની સાલમાં હું કલકત્તા ગયેલે ત્યારે પણ બ્રાહ્મસમાજને કંઈક પરિચય મેકરે. જે વખતે હુ વગરધધાના ઍરિસ્ટર તરીકે મુંબઈમાં આંટા મારતા હતા, તે વખતે પણ મારામાં એક જાતની ધજાગૃતિ હતી, એક જાતની જિજ્ઞાસા હતી. તે વખતે મારામાં સહિષ્ણુતા પાર વગરની હતી. આવું પ્રમાણપત્ર ક્રાઇ માણસ પાતાને જ આપે તો તે આત્મશ્લાઘામાં ખપી જાય. મારે વિષે તમે કઈ આવે। આરાપ ન મૂકજો. હું સાઠ વરસના છુ એમ કહુ તેમાં જેમ આત્મશ્લાધા નથી પણ સાચી કાકન છે, તેટલે જ અશે આ દવે સાચા છે. કોઈ પણ દિવસ મને કાઈ ધર્મની નિંદા કરવાનું મન જ નથી થયું. સધર્મમાં જે સારુ જણાય તે લેવું, અને નવું જાય તેને વિષે ઉદાસીન રહેવું, એ મારા સ્વભાવને વશ થઈ ને હું ભટકતા ભટકતા મુંબઈના પ્રાર્થનાસમાજમાં જતા. મેં જોયું કે ત્યાં ઘણા માણુસા નથી આવતા, ને આવે છે તે મુખ્યત્વે શિક્ષિતવ ના છે. એ ૧૮૯૨ની વાત ૧૮૯૬માં અને પુછી અને ૧૯૦૧માં ગાખલે પછી ૧૯૦૧ની સાલમાં હું કલકત્તા ગયા