આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંદુધમ'ની બ્રાહ્મસમાજે કરેલી સેવા - મેં માન્યું છે … માહને વશ થઈ તે કહે કે પ્રેમને વશ થઈને કહા - કે ભારતવર્ષમાં લાંબા કાળ લગી માજીસ નાસ્તિ રહે એવું સંભવતું નથી. છતાં આ શિક્ષિતસમાજ પર ભયની તલવાર લટકતી હતી એમાં શા નથી. એ વખતે રામમેહત રાયને જન્મ થયા. મેં સાંભળ્યું છે તે હું જોઈ શક! છું ત્યાં સુધી ખ્રિસ્તી પાદરીએની અસર એમના પર હતી. કાકાસાહેબ પાસેથી મેં પહેલાં સાંભળેલું અને આજે પણ સાંભળ્યુ કે રામમેાહન રાયે ફારસીના અને અરખીને ઊંડા અભ્યાસ કર્યો હતો. રામમેહન રાયની વિદ્વત્તા વિષે મે મત નથી. તેમની ઉદારતા વિષે બે મત ન r હોય. હિંદુધર્મના અને તેમાંયે વધતા તેમણે ખાસ અભ્યાસ કર્યાં. એ ત્રણે ધની અસર પાતા પર થવા દીધી. પરિણામે 'ગાળમાં નવા સંપ્રદાય ઊભે! કર્યો સિવાય ઉપાય જ નથી એમ તેમને લાગ્યું. ગુજરાતમાં એ સાંભળીને આપણને આશ્રય લાગે. આપણે વેપારી રહ્યા. બંગાળમાં એથી ઊલટી પરિસ્થિતિ હેાવાને લીધે વહેમ પણ એટલા ઊંડા ગયેલા હતા, આંધળો ધર્મ પણ એટલા બધા પ્રલિત હતા કે જે રીતે આપણે ગુજરાતમાં રહી શકીએ છીએ તે રીતે રામમેાહન રાય કદાચ ન રહી શકે. ૪૦ વરસ પર કાર્યઠયાવાડમાં કાઈ પણ હિંદુને જે પ્રકારનું જીવન ગાળવું ઢાય, જે વિચારા રાખવા હોય તેમાં કાઈ આડે આવતુ નહિ. મારી બાલ્યાવસ્થામાં હું જે વિચારા કરતા એમાં માષિતા કે બીજું કાઈ આડે ન આવતુ બંગાળમાં એથી ઊલટી પરિસ્થિતિ હતી. શિક્ષિત- નગને સારુ ધર્માંવિકાસના કઈક સાધનની જરૂર હતી. બને નામે હિંસા થાય, ધર્મને નામે પશુનું લિદાન મપાય, એ શિક્ષિતવગને પ્રેમ ભાવે, અને તે પ્રેમ માન્ય રાખે? નાં શુદ્ધિને કર્યું સ્થાન ન હોય, જ્યાં માઁધળ અદાને