આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

<3 હિંદુધમની બ્રાહ્મસમાજે કરેલી સેવા તમે સુવર્ણના હાર પહેરાવ્યા, હજી જાકતા આપી રહ્યા છે, પૈસા આપી રહ્યા છે; પણ એમણે જે બીજી એક છત મેળવી તેની તમને ખમર નથી. વલ્લભભાઈ ને બારડેલીની લડતમાં વલ્લભ મળ્યા છે. એ વલ્લભભાઈની કહેલી વાત નથી, પણ જે સેવા એમના હાથ નીચે કામ કરી રહેલા હતા. તેમણે Meghdhanu (ચર્ચા) એક નહિ પણુ અને મને કહેલી વાત છે. લેાક્રાને પાતાની શક્તિનું ભાન કરાવતાં કરાવતાં વલ્લભ- ભાઈની ધજાગૃતિ વિશેષ થઈ. તેમનામાં ધર્મ જાગૃતિ નહાતી એમ નહિ, પણ ધર્મ કેવી ચમત્કારી વસ્તુ છે તે તે બારડાલીમાં શીખ્યા. જો આપણે અભણ પ્રજામાં કામ કરવું હોય, રાનીપરજ જેને આપણે ગઈ કાલ સુધી કાળીપરજ કહેતા હતા તેમની સેવા કરવી હોય, તેમને સ્વરાજ્યવાદી એટલે રામરાજ્યવાદી બનાવવા હોય, તા તે ધર્મ જાગૃતિની મારફતે જ થઈ શકશે એમ તેમણે જોયું. જો કાઈ વલ્લભભાઈ એ ખારડાલીમાં આપેલાં વ્યાખ્યાનના સંગ્રહ કરીને છપાવે, તા તે ધર્મનાં વ્યાખ્યાનેાન સગ્રહ થઈ જશે. તે લેાકાને એક કરી શકયા તે તે રામનામથી. તેમના સ્વયં સેવા રઘુપતિ રાધવ રાળરામની ધૂનમાં તલ્લીન કરી દેતા. વલ્લભભાઈ લેાકાને સમજાવી શકયા હૈ જે ઈશ્વરને નામે આપણે પ્રતિજ્ઞા લીધેલી છે તેને દાન દઈ એ. હું ખારાલીના લોકોને એખનાર રહ્યો, કારણ બણા દક્ષિણ આફ્રિકામાં મારા અસીલેા હતા. એ કાને પ્રતિજ્ઞાની કેટલી કિંમત છે તે પણુ હું જાણું, એવા લેકાને વલ્લભભાઈ પ્રેમ સમાવી શકયા ? તેમની આગળાવાદ સૂકીને ? એક લાખ બચાવવાની આ લડત નહોતી, મેવા તે કૈક લાખ ફગાવી દે એવા ખરડાલીના લાકા છે. બારડેલીના પટેલિયાને એક લાખ રૂપિયા તે તેમના હાથને મેલ છે, અને તે ગમે ત્યારે ફેંકી દઈ શકે. વલભભાઈ એ ને ---