આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાચી શતરાષ્ટિ હિંદુધર્મમાંથી અસ્પૃશ્યતા કાઢવી જ હોય તે આય સમાજી થઈ જવાનું કેમ ન સૂચવાય? હિંદુધર્મમાં એવી કઈ ખાસ સુંદરતા છે, કે જે કારણે હિંદુ એ ધર્મને જ વળગી રહે ? ૭. અસ્પૃસ્યેાને ૪. મને લાગે છે કે આપણે જે સુધારા કરવા માગીએ છીએ તેનું સાચું સ્વરૂપ પ્રશ્ન પૂછનારના ધ્યાનમાં નથી આવ્યું એમ એમના સવાલ પરથી દેખાય છે, આ છાપાનાં પાનાં દર અઠવાડિયે એક જ વસ્તુ સ્પષ્ટ કરવા માગે છે કે સુધારા તા ઉપલી ગણાતી માએ પોતાની અંદર કરવાના છે. એમણે અસ્પૃશ્યતાની ભાવના, ઊંચનીચના ભેદ પેાતાના દિલમાંથી કાઢી નાખવાનો છે. તેઓ પોતાનું પાપ એાળખે અને એનું પ્રાયાશ્ચિત્ત કરી શુદ્ધ થાય એ જરૂરનું છે. તે હરિજનાના પ્રસગમાં આવે, એમને સ્પા કરે, તે હિરજની ઉપર મહેરબાની કરવા માટે નાંહે પણ પાતાના જ કલ્યાણને અર્થે હરિજનાના સેવક તરીકે. હરિજને હિંદુધ છેડીને જાય એમાં આ આદર્શ પ્રેમ પાર પડે? પ્રશ્ન પૂછનાર ભાઈ ધારે છે એના કરતાં વધુ એ વધારે ઊંડી વસ્તુ છે. પેાતાની સગવડ સચવાય અથવા પેાતાની સામાજિક કે આર્થિક સ્થિતિ સુધરે એ કાંઈ ધનું રહસ્ય નથી. સામાજિક બહિષ્કાર, આર્થિક સત્યાનાશ અને એથીયે વિષમ પરિણામે સહન કરીને પણ લાક પેાતાના જ ધર્મોને વળગ્યાના દાખલાઓ છે.. મેટામાં માટી વિકટ પરિસ્થિતિમાં પણ આપણને સાચા રાખનાર જો કાઈ વસ્તુ હાય તેમ તે પેાતાના ધર્મ છે. આપણી બ્રહલેાકની તેમજ પક્ષાકની બધી આશાઓના મેટામાં મેટા આધાર ધમ જ છે. બીજું મૃધું કારે મૂકીશ્વરને જ, સત્યને જ આાપણુને વફાદાર રાખનાર થમ છે.