પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


વપરાશ ઘણા વધેલા હાવાથી મુંબાઈ યુનિવર્સિટીની ટ્રીકયુલેશન તે વિદ્યા- પીઠની પ્રવેશક પરીક્ષામાં વિશેષ ભેદ રહ્યો નથી. માટે હું નાશિકના આગે- વાનેાને મળ્યા, તે એ વખત આગેવાનેાની સભામાં આ સંબંધી પુષ્કળ ચર્ચા થઇ. આ કામ માટે હું નાશિકમાં આ દિવસ રહ્યો હતા. સરકાર પાસે એ રીતની અરજી એકમતે થઈ શકે એમ ન જણાયાથી મારે અન્તે એ કામ પડતું મૂકવું પડયું. હાલમાં સ્ત્રીઓ માટે માધ્યમિક શિક્ષણમાં અધિક પૈસા ખરચવાનું સરકારને મન નથી. સરકારે અંગ્રેજી ચાર ધારણ સુધી શીખવતી પાંચ મીડલ સ્કુલા મહારાષ્ટ્ર ને કર્ણાટક-થાણા, અહમદનગર, નાશિક, વિજાપુર તે ધારવાડમાં કાઢી છે. આમાંની કેટલીક ‘ અમને વાર્ષિક સેા રૂ. આપેા તા અમે પાંચમું ધારણ કાઢીએ,’ એવા પ્રકારની માગણી ઘણી વખત સરકાર પાસે કરી હતી; પણ તે નામંજુર થઇ હતી. આ શાળા પહેલાંથી જ ચાલતી હતી તેથી તેમને બંધ કરવામાં આવી ન હતી, પણ આ પ્રશ્ન જે વધતા જતા ખર્ચના આ વખતમાં ઉભે થયે હેાત તે। આ શાળાએ તીકળત જ નહિ. સરકાર પાસે અધિક ખ કરવાના પૈસા નથી તેથી તેટલા જ ખર્ચીમાં પૂર્ણ હાઇસ્કુલનું શિક્ષણ દઈ શકાવાને સંભવ હાય તે તેનેા લાભ લેાકાને મળવાની યેાજના કરવી જોઇએ. એ વિચારથી સરકારે પેાતાની એક મડલ સ્કુલ વિદ્યાપીઠને સોંપવી તે તે સ્કુલ માટે કરવામાં આવતા ખ જેટલી રકમ વિદ્યાપીઠને સ્વાધીન કરવી. તે સ્કુલમાં કાયમ ન થયેલા શિક્ષકાને યાગ્ય નેટીસ આપી રજા આપવી તે કાયમી શિક્ષકાની ધીરે ધીરે બીજી શાળામાં સગવડ કરવી. આ વ્યવસ્થા ત્રણ વર્ષ પૂરતી મંજુર કરવી તે તેટલા જ ખમાં પૂર્ણ હાઈસ્કુલના લાભ મળે છે કે કેમ તે જોવું. આ પ્રયેાગ યશસ્વી થાય તેા ખીજી શાળા વિદ્યાપીઠને સોંપવી, તે સફળ ન થાય તેા સરકારે પાછી લઈ લેવી. મહિલાવિદ્યાપીઠની સંસ્થા હાલ એટલેા વિશ્વાસ મૂકવાની યાગ્યતાવાળી થઇ છે. ખાનગી સંસ્થા એછા ખર્ચમાં સરકારી સંસ્થાની ખરાખરીનું કામ કરી શકે છે એ અનુભવ છેાકરાઓ માટેની શિક્ષણ સંસ્થાઓમાં મળ્યા છે. આ વિદ્યાપીને જોડેલી કેટલીક કન્યાશાળાએ સારૂ કામ કરે છે તે સર- કારી ઇન્સ્પેકટર તે શાળાની પરીક્ષા લે છે તે તેને ગ્રાંટ મળે છે તે પરથી જણાય છે. સરકારના શકે છે. વિદ્યાખાતાના મનમાં આવે તે તે કરી રીના મનમાં આવા પ્રયોગ કરી લેવાનું મન થાય તે તે કરી ક શકે