પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
મહિલા વિદ્યાપીઠનો વિસ્તાર.


છે. મુંબાઇ કાંઉસિક્ષમાંના સભાસદોએ સરકારને આવા પ્રયાગ કરી જોવાની સલાહ આપવી જોઇએ. અમારી કેટલીક શાળાઓનું કામ જોઇએ તેટલું સતેાષકારક નથી, તેનું કારણ એ છે કે પૈસાની તાણુને લીધે અધિક પગાર આપી àાંશિઆર શિક્ષક નીમી શકાતા નથી. સરકાર તરફથી સારી મદદ મળેથી આ શાળાએ સારી કામ કરી બતાવશે. ૮૩ આ પહેલાં અને આ પ્રકરણમાં આપેલી હકીકત પરથી વિદ્યાપીઠે સ્ત્રીએની માધ્યમિક ને ઉચ્ચ કેળવણી માટે કેવા કેવા પ્રયત્ન કર્યા હતા તે ધ્યાનમાં આવશે. મુંબાઇ સરકારે સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખાસ જુદા પ્રયત્ન કર્યા નથી. પુરૂષા માટે કાઢેલી કાલેજોને લાભ સ્ત્રીએ લઈ શકે છે એટલું જ. આ રીતે મુંબાઇની યુનિવર્સિટીમાંથી આજ સુધીમાં સુમારે સવાસા હિંદુ સ્ત્રીએ બી. એ. થઇ છે. અમારી વિદ્યાપીઠમાંથી ૪૭ ગૃહી- તાગમા બહાર પડી છે. સિંધ પ્રાંત બાદ કરતાં બાકીના મુબાઈ ઇલાકાની કાલેજોમાં ઉચ્ચ શિક્ષણ લેનારી આશરે ૧૬૦ સ્ત્રીએ છે. મહિલાવિદ્યાપીઠમાં આ શિક્ષણ લેનારી ૩૫ સ્ત્રીએ છે. આટલા આંકડા ઉચ્ચ શિક્ષણની સરખામણી સંબંધી પુરતા છે. હવે માધ્યમિક શિક્ષણની બાબતમાં ગુજરાત તે મહારાષ્ટ્રમાં સરકાર તે વિદ્યાપીઠ તરફથી હિંદુ સ્ત્રીએ માટે થયેલા કામની તુલના કરીએ. પુના અને અમદાવાદમાં એક એમ મળી એ સ્ત્રીઓની હાઈસ્કુલ સરકાર ચલાવે છે. સરકારી મદદ લઈ ખાનગી પ્રયત્નોથી ચાલતી હિંદુ કન્યાએ માટેની હાઈસ્કુલ એટલે ચંદા રામજી ગર્લ્સ હાઇસ્કુલ, સ્ટુડન્ટસ લિટહરી અડ સાયટિકિ સાસાયટીની ગર્લ્સ હાઇસ્કુલ અને દચિત ખીજી એક એ હશે. મહિલા વિદ્યાપીઠની મદદ લઇ માત્ર ખાનગી પ્રયત્નથી ચાલતી ચાર હાઇસ્કુલા છે. હિંગણેને મહિલાશ્રમ, પૂનાની નાથીબાઇ દામેાદરદાસ કન્યાશાળા, અમદા- વાદનું જીવકાર વિનતાવિશ્રમ ને સતારાની તથા માલવણની કન્યાશાળા, એલ- ગામનું મહિલા વિદ્યાલય ને સુરતનું મહિલા વિદ્યાલય એ માધ્યમિક શાળા- એને સરકાર અને મહિલાવિદ્યાપીઠ તરફથી મદદ મળે છે. અંગ્રેજી ચેાથા ધારણ સુધી શીખવતી સરકારી માત્ર ત્રણ શાળાએ મહારાષ્ટ્રમાં–થાણા, નાશિક અને અહમદનગરમાં–છે. વિદ્યાપીટની મદદ લઇને કેટલીક માત્ર વિદ્યાપીઠના પ્રોત્સાહનથી ચાલતી એવી રત્નાગિરીની કન્યાશાળા, સાલાપુરના સરસ્વતી મંદિરમાં ચાલતી કન્યાશાળા, મુંબાઇના વનિતા વિશ્રામની મિડલ સ્કુલ તે ધની નાથીબાઇ દામોદરદાસ કન્યાશાળા એ છે. ADE