પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
ઇતિહાસ પર ખુણેખચકે પ્રકાશ પાડનારી કેટલીક.

ઇતિહાસ પર ખુણેખચકે પ્રકાશ પાડનારી કેટલીક વાતા. ૧૪૫ એ ત્રણ પત્ર લખ્યા, પણ જવાબ મળ્યા નહિ. છેવટે બહુ શરમાઇને તેમણે પત્ર લખ્યા. મેં તેમને માફી આપી, ને ‘તમે આપી શકેા ત્યારે એ પૈસા આપજો, નહિ તે મેં માંડી વાળ્યા છે એમ સમજજો' એવું લખી મેાલ્યું. તે શહેરના કાઈ માણસને આ વાત મે જણાવા દીધી નથી. મારા પુત્ર દિનકર એગલેારની રીસર્ચ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા હતા તે વખતે મારે એગલેાર જવાનું થયું. રીસર્ચ ઇન્સ્ટિટયૂટમાં એક વ્યાખ્યાન આપવાનું મેં ઠરાવ્યું. પૂર્વે એક વખત ત્યાં ભાષણ આપી મે થાડા પૈસા એકઠા કર્યાં હતા. સભા ભેગી થયા પછી એક વિદ્યાર્થીએ દિનકર અધ્યક્ષ- સ્થાન લે એવી દરખાસ્ત મૂકી ને તરતજ બીજા એક વિદ્યાર્થી એ તેને અનુમેાદન આપ્યું. આ અકલ્પિત પ્રકારથી મને નવાઈ લાગી. પરંતુ દિનકરે જરા પણ ગભરાયા વિના પ્રમુખપદ સ્વીકાર્યું તે શિરસ્તા પ્રમાણે વ્યાખ્યાતાની એળ- ખાણ કરાવી. મારૂં વ્યાખ્યાન પુરૂં થયા પછી ઉપસંહાર કરીને સભા બરખાસ્ત કરી. તે રાત હું ત્યાં રહ્યો તે સારી જેવી રકમ એકઠી કરી. ઘણાં વર્ષો સુધી સ્ત્રીએના સહવાસમાં રહેવાથી તે તેમની ઉન્નતિ વિષે જ વિચાર કરવાથી તેમને એક ગુણ-ભાવિકપણું–મારામાં આવ્યા છે. ભક્તિપૂર્વક દેવ આગળ ચાખા, તલ, તાંબુલ, કે ફળ ધરવામાં કે દેવ અથવા વડ કે પીંપળાની એક લાખ પ્રદક્ષિણા કરવામાં ભાવિક સ્ત્રીએ પેાતાનેા ધણા વખત ગાળે છે, એનું અનુકરણ કરી હું મારા ધણા વખત સરસ્વતીદેવી અર્થાત્ મહિલાવિદ્યાપી–આગળ એક લાખ વર્ગણીદારનું નૈવેદ્ય ધરવાના સંકલ્પ કરી તે અર્થે ગાળું છું. આ વાત કેટલીક વખત હું મારા વ્યાખ્યાનમાં કહું પણ છું તે આનેા અર્ધા આને પણ દાન તરીકે દઇને દાતાની સંખ્યા એક લાખની કરવામાં મને મદદ કરેા એવી વિનંતિ કરૂં છું. આ કામ મારા આ જન્મમાં તે પુરૂં થાય એમ લાગતું નથી. કારણ કે સાત વર્ષ સુધી કામ કર્યા પછી દાતાઓની સંખ્યા ૧૯૧૨૬ જ થઇ છે. આ કામ વિષે વિચાર કરતાં લાખ્યા હરિદાસ નામથી પ્રસિદ્ધ થયેલા એક ગૃહસ્થ વિષે સાંભળેલી વાત યાદ આવે છે. તેમણે દેવ આગળ એક લાખ કથાએ કરવાનેા સંકલ્પ કર્યો હતા. એક દિવા વગેરે બધાં સાહિત્યા સાથે રાખી તે કાઇ પણ ગામમાં જાય. ત્યાં મદિરમાં જઈ એક જમાવી રાત્રિ હાય તે દિવા કરીને કીનને આરંભ કરે. શ્રોતાએ હાય તેા ફીક, નહિ તેા દેવ તે છે જ. ઘેરઘેર દેવ હાય છે તેથી સંભાવિત ગ્રહસ્થાને ઘેર જઇને પણ કરવાને તેમને પરિપાટ હયાત છે કે હું અગ્ ન હતા. આ હરિદાસને મેં મેં પોતે જોયા ન જોયા નથી. હાલ તે છે હયા