પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ

૧૪૬ પ્રેા. ધાંડા કેશવ કર્વે-આત્મવૃત્ત–ઉત્તરાદ્ધ. તેમનેા કીનનેા આ ક્રમ ચાલુ છે કે નહિ તેની મને ખબર નથી. લાખ દાતા ભેગા કરવાના સંકલ્પની જ પાછળ લાગવાના વખત મળે તે તે થઈ શકે તે કદા- ચિત્ મારા હાથથી જ એ બની શકે. પણ હાલ તા વિદ્યાપીઠના ખર્ચ જેટલી સ્કમ મેળવવાની મહેનત કરતાં કરતાં બચે એટલો વખત આ કા માં ગળાય છે તેથી તે મદ ગતિએ ચાલે છે. સર વિઠ્ઠલદાસે આપેલી વગરવ્યાજની રૂ. ૧,૮૬,૦૦૦ ની લાન પાછી આપવા માટે એવું ઠરાવ્યું હતું કે વાર્ષિક લવાજમેાની આવકમાંથી ચાલુ ખર્ચ કાઢી, બીજા દાન મળે તે આ લેાન પાછી ભરી દેવાના કામમાં વાપરવાં. આ પ્રમાણે બે ત્રણ વર્ષમાં પચ્ચીસ હારથી થાડા વધારે રૂપિયા ભરી દેવામાં આવ્યા પછી આપેલી રકમમાં જરૂર જેટલા વધારા કરી તેમની તરફથી મળતા વાર્ષિક સાડાબાવન હજાર રૂ. પૂરા કરવામાં આવતા. એક વર્ષ લવાજમ એછું આવશે એમ લાગવાથી તે વર્ષે રૂ. પચ્ચીસ હજાર પાછા ન આપતાં આવેલા લવાજમની રકમ જ આપીશું એમ સર વિઠ્ઠલદાસના ભાઇ શેઠ માધવદાસને જણાવવામાં આવ્યું. તે વર્ષ વેપારમાં મંદીનું હતું ને તે મુશ્કેલીમાં હતા, તેથી તમારે પચ્ચીસ હજાર રૂપિયા પાછા ભરવા જ જોઇએ એવા તેમણે આગ્રહ રાખ્યા. લવાજમ એછું આવવાથી પહેલાંની શિલ્લકમાંની પ્રામિસરી નેટા વેચી આ પૈસા ભર્યા સિવાય બીજો ઇલાજ જ ન હતા. અને ત્યાં સુધી તે એમ કર્યા સિવાય પૈસા ભરવાની જરૂર હતી. સેનેટની સભા ચાલુ હતી ત્યારે જ આ સવાલ ઉર્દૂ- ભવ્યેા હતા. સેનેટની પહેલી જ એઠકમાં જમાખના અંદાજપત્રકને વિચાર કરવા જોઈ એ. પણ આ પ્રશ્નને વિચાર કરી અંદાજપત્રક દુરસ્ત કરવાની જરૂર હતી તેથી તે ખીજી એક પર મુફ્તવી રાખવામાં આવ્યું. ‘ હવે શું કરવું’ એ વિષે આશ્રમનાં આજન્મસેવકાએ એકઠાં મળી વિચાર કર્યા. શાળાઓને અપાતી મદદ એછી કરવી તે પેાતાને મળતા પગારના પચાતેર રૂપિયામાંથી દર મહિને દશ રૂપિયા પાછા આપવા એવું અમે નક્કી કર્યું, અને તે પ્રમાણે અંદાજપત્રકમાં ફેરફાર કરી સેનેટમાં પસાર કરાવ્યું. આગળ જતાં સુભાગ્યે લવાજમમાંથી સારી મદદ મળી, તેથી સેનેટની પરવાનગીથી શાળાઓની ઓછી કરેલી મદદ તે આજન્મ સેવકાએ પગારમાંથી ભરેલી રકમ તેમને પાછી આપવામાં આવી. દરેક પ્રકારના સંયેાગેા સામે થવા આજન્મસેવકા તૈયાર હેાય છે તેથી જ આવી સંસ્થાએ અસ્તિત્વમાં રહી શકે છે. તે ચાલી શકે છે. Its a auch eis Heritage Portal