પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વર્ષ


લાગવાથી અને પાર્વતીખાઈ આઠવલેને અમેરિકા મેાકલવામાં ઘણું ખ ચવાથી મારી પૈસા સંબંધી સ્થિતિ સારી નથી એથી ડેક્કન એજ્યુકેશન સાસાઇટીમાંથી પેન્શન ઉપરાંત અનાથ બાલિકાશ્રમમાંના મારા બીજા સાથી- એ લે છે તેટલું માસિક વેતન મારે લેવું પડે છે. આમને આમ કેટલાંક વર્ષા જાય તે બધું થાળે પડી જશે, અને બીજાં વર્ષોં સારાં જાય એવા સંભવ જણાય છે. S યેરડવણાના ખેતરમાં વિદ્યાપીઠના કપાઉંડમાં મારા માટે વિદ્યાપીઠે એક કુટિર કહેવા કરતાં નાનકડું ઘર બાંધી આપ્યું છે. તેમાં એક એ મહેમાને એ ચાર દિવસ રહી શકે એવી સગવડ કરી છે. અર્થાત્ આને મારી હયાતી દરમ્યાન જ મારાથી તે મારા કુટુંબથી ઉપભોગ કરી શકાશે. શ્વિરકૃપાથી એકદરે મને બધા પ્રકારનું સુખ પ્રાપ્ત થયું છે. પ્રકરણ બીજું અનાથ માલિકાશ્રમનાં પહેલા માર વર્ષ. મહિલા વિદ્યાપીઠની જવાબદારી આશ્રમે સ્વીકાર્યા પછી ચેાગ્ય અધ્યા- પુકા મેળવવાની ચિંતા શરૂ થઈ. આર્થિક દૃષ્ટિએ વિદ્યાપીઠને સ્વતંત્ર રાખવું તે તેની ઘટના તદ્દન ભિન્ન કરવી એવા આરંભથી જ ઈરાદે હતા. તાપણુ વિદ્યાપીઠની શિક્ષણસંસ્થાઓ ચલાવવાની જવાબદારી આશ્રમના આજીવન સેવકા પર જ પડશે એમ સ્પષ્ટ જણાતું હતું. (૧) સાહિત્યાચાર્ય હરિ રામચંદ્ર દિવેકર ૧૯૧૫ ના જુલાઇમાં જ આજન્મ સેવક થયા હતા. તેમણે સંસ્કૃતની જવાબદારી લીધી છે. ૧૯૧૫ની સાલના રીપોર્ટમાં તેમના સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ છેઃ— “ આ વર્ષે સંસ્થાના ચાલક વર્ગમાં એક ઉત્સાહી વિદ્વાન ગ્રહસ્થના ઉમેરેા થયા છે એ બીના જણાવતાં અમને અતિશય આનંદ થાય છે. રા. હરિ રામચંદ્ર દિવેકર, એમ. એ. અલ્હાબાદની મૂર સે ટ્રલ કાલેજમાં સંસ્કૃત- ના મદદનીશ પ્રેફેસર હતા. એમને હિંદુસ્તાનની સરકારે પ્રાચીન શિલાલેખ –વાચનશાસ્ત્ર ( Epigraphy ) તે વર્ણાત્ક્રાન્તિ ( Palaeography )ને અભ્યાસ કરવા માટે યુરેાપ જવા માટે વાર્ષિક દોઢસા પાઉડની સ્કાલરશિપ આપી હતી. પરંતુ યુદ્ધને Gandh ને લીધે ઉપરિયત થયેલી પરિસ્થિતિમાં આ વિષયને