પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


પ્રેા. ધેાંડા કેશવ કર્યું–આત્મવૃત્ત–ઉત્તરાઈ. પ્રકારની એ કાલેજો ચાલી શકે એટલી સ્ત્રીશિક્ષણની પ્રગતિ થઇ હાત તે સરસ્વતીબાઇ ભાવે કાલેજ ને નાથીબાઇ ઠાકરશી કૅલેજ એવી એ કાલેજો ચલાવી આ પ્રશ્નને નિકાલ લાવી શકાત. પણ દુર્ભાગ્યે હાલની સ્ત્રીશિક્ષણની સ્થિતિમાં એક કાલેજ માટે પણ પુરી વિદ્યાર્થીનીએ મળે નહિ, એવી સ્થિતિમાં એ કાલેજો ચલાવવી એ ચાલકાની શક્તિ તે લેાકાના પૈસાના અપવ્યય કરવા જેવું હતું. તેથીજ આશ્રમે સરસ્વતીબાઇ કાલેજ ચલાવવી કે વિદ્યાપીને નાથીબાઇ ઠાકરશી કાલેજ ચલાવવા દેવી એ પ્રશ્ન ઉભા થયે હતા. સ્વાતે સ્વાભિમાનની દૃષ્ટિએ અને આપેલું વચન પાળવું એ ભાવનાથી રા. ભાવેનું દાન સ્વીકારવાનું મન થતું હતું; પણ ખીજી તરફ કાર્યની દૃષ્ટિએ પદર લાખ રૂપીયાની મદદથી વિદ્યાપી જે કાર્ય કરી શકે તેમાં યત્કિંચિત્ વિઘ્ન ન નાંખતાં અને તેટલી મદદ કરવી જોઇએ એમ લાગતું હતું. આ બીજા હેતુથી આશ્રમના મડળે કાલેજ વિદ્યાપીઠને સ્વાધીન કર- વાનું ઠરાવ્યું તે ૧ લી જુલાઈ ૧૯૨૦ થી વિદ્યાપીને સોંપી. આશ્રમે રા. ભાવેનું દાન સ્વીકાર્યું નહિ તેને આ ખુલાસા છે. એ ધ્યાનમાં લઇ આશ્રમ- ના હિત અર્થે કરેલા આ કાર્યની ચેાગ્યાયેાગ્યતા ઠરાવવામાં આવશે એવી આશા છે. ' તા. ૧ લી જુલાઇ ૧૯૨૦ ના રાજ મહિલા પાઠશાળા વિદ્યાપીઠને સાંપવામાં આવી. ત્યારથી તેના ખર્ચની બધી જવાબદારી વિદ્યાપિઠે ઉપાડી શ્રી ગાડગીળને આશ્રમની ગરીબ સ્થિતિની માહિતી હેાવાથી તેમણે હિંગણેમાં કાલેજ ચલાવવા માટે દરવર્ષે એક હજાર રૂપીયા આપવાનું કબુલ કર્યું હતું. આ મુશ્કેલી હતી ત્યાં સુધી તેમણે સાડાત્રણ વર્ષના સાડાત્રણ હજાર રૂપીયા આપ્યા તે પછીથી મુશ્કેલી દૂર થવાથી આપવા બંધ કર્યાં. મુશ્કેલીના વખતમાં આ મદદ ઘણી સારી મળી. આશ્રમપર વિદ્યાપીઠનેા પૈસા સંબંધી ખેાજો તદ્દન નહિ જેવા થઇ ગયા એ ખરું; પણ વિદ્યાપીઠના કલ્યાણની સંભાળ આશ્રમના આજન્મ સેવકાને જ મુખ્યત્વે રાખવી પડે છે. વિદ્યાપીઠ માટે પૈસાની મદદ મેળવવી, તેની મૂળભૂત કલ્પનાના ચારે તરફ ફેલાવા કરવા, નવી શાળાએ ખાલ- વાના પ્રયાસ કરવા, કૅાલેજમાં શીખવવાનું કામ કરવું, એ બધું આશ્રમના આજન્મ સેવાને જ કરવું પડે છે. જ્યાં સુધી મહિલા-પાઠશાળા હિંગણેમાં હતી ત્યાં સુધી બધા સભ્યા સાથે જ હતા. ૧૯૨૩ના નવેબરમાં મહિલા- પાડશાળાને મકાનમાં લઇ ગયા પછી વિદ્યાપીઠ ને આશ્રમ એ ને ગેરણાના