પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વર્ષ


એ જુદી સંસ્થા છે એમ વિશેષ જણાવા લાગ્યું. જો કે આરંભથી જ બન્ને સંસ્થા જુદી હતી તાપણુ તે વખતની ભિન્નતા એટલી માલમ પડતી નહેાતી, પછી તે સ્પષ્ટપણે જણાવા લાગી. કેટલાંક આજન્મ સેવકાને આશ્રમથી દૂર રહેવું પડયું, ને ધીરે ધીરે આશ્રમની આજન્મ સેવિકાઓને વિદ્યા- પીઠનાં કાર્ય અર્થે જુદે જુદે ઠેકાણે જવું પડયું, તેથી સ્વાભાવિક રીતે જ કેટલાંક સેવકસેવિકાઓનું આશ્રમ પ્રત્યે લક્ષ્ય એછું રહેવા લાગ્યું. ૧૫ આશ્રમને મદદરૂપ થશે એવી જેમને માટે ખાત્રી હતી, આશ્રમની આલ્યાવસ્થામાં જ જે સૌથી પહેલાં મને મદ કરવા આગળ આવ્યાં, અને આશ્રમ અને પોતાના પર આવેલાં સંકટામાંથી પાર ઉતરી જે હજુ સુધી આશ્રમમાં ટકી રહ્યાં છે, એટલું જ નહિ, પણ જેમની મદદ સિવાય આશ્રમ લુલેા થઇ જાય તે પાતીબાઇની હિંમતની હકીકત આપ્યા વિના આ આત્મવૃત્ત અધુરૂં જ રહે. આ હકીકત મળેારંજક હાવા ઉપરાંત સાહસી માણસાને ઉત્સાહી કરે એવી છે. તેમના વિષે આશ્રમના ૧૯૨૦ની સાલના રિપેટ માં મેં જાતે જ નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યા છેઃ— “ અનાથ બાલિકાશ્રમના છેલ્લા ચાર પાંચ વાર્ષિક રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યેા નથી. એનું કારણ એટલુંજ કે અમારા અવિચારી સાહસી પ્રયાગ પર છેલ્લા પડદો પડયા પછી જ એ વિષે જે લખવું ઘટે તે લખવાને મારા ઇરાદો હતા. પરંતુ હાલ કેટલાંક કારણાથી લખવાની જરૂર પડી છે. પણુ આજ સુધી ભજવાયેલા આ ગંભીર નાટકનાં કથાનકનેા ટુંકામાં સારાંશ જણાવ્યા પહેલાં તે સમજાશે નહિ. “ આશ્રમના જુના વણીદારાને ખબર છે જ કે પાતીબાઈ પચ્ચીસ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમને મરાડી કક્કો પણ આવડતા ન હતા. ત્યારપછી અભ્યાસ કરી તેમણે સ્ત્રીએની ટ્રેનિગ કાલેજમાંથી પહેલા વર્ગીનું સર્ટિફિકેટ મેળવ્યું ને સ્વાત્યાગ પૂર્વક એક તપ (બાર વર્ષ) આશ્રમની સેવા કરી. શરૂઆતથી જ તેમની સ્મરણશક્તિ જરા મંદ હતી તે તે વયના પ્રમાણમાં વિશેષ મંદ થઇ. આ ખબર હાવા છતાં તેમણે ખેતાળીસ કે તેંતાળીસમા વર્ષે અંગ્રેજી શીખવાનેા પ્રારંભ કર્યો. એમ કરવાનેા હેતુ એ હતા કે થોડું ઘણું અંગ્રેજી આવડે તેા હિંદુસ્થાનમાં કરી શકાય, તે આશ્રમ માટે મદદ મેળવી શકાય. તેથી ફાળા મેળવવાનું કામ ચાલુ રાખીને એમણે અંગ્રેજીની શરૂઆત કરી. પણ તેમાં પ્રગતિ બરાબર થતી નથી એમ જણાયું. જે લેાકા પા તીખાઇને એળખે છે. તેમને Gandhi એળખે છે. તેમને ||