પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
મહીલા–વિદ્યાપીઠની ગર્ભાવ્સ્થા.

.ગે છે એમ કહ્યા વિના રહેવાતું નથી. ૪૭ વર્તમાનપત્ર કે માસિકમાં લેખ લખવા, સભામાં ભાષણ કરવાં, પેાતાને માથે જવાબદારી લઈ નહેર !ામેા ચલાવવાં વગેરે બાબતમાં મહિલા વિદ્યાપીઠની પદવીધર સ્ત્રીએ બીજી વિદ્યાપીઠની પદવીધર સ્ત્રીએ કરતાં જરા પણ ઉતરશે નહિ. એટલું જ નહિ પણ આ કામ માટે ઉપયેાગી બધા વિષયે વિદ્યાપીઠમાં માતૃ ભાષામાં જ શીખેલ હાવાથી અમારાં પદવી- ધરામાં વધારે લાયકાત આવશે. અંગ્રેજીમાં પુરૂષોને જ યાગ્ય એવું શિક્ષણ લઇને બહાર પડેલી મુંબાઈ યુનિવર્સિટીની હિંદુ પદવીધર સ્ત્રીએએ અંગ્રેજી ભાષણા કથા હાય કે લેખ લખ્યા હોય એવું બહુ જણાતું નથી. મન પર પડતા સંસ્કાર અને ઉપયેાગિતાની દૃષ્ટિથી મહિલા વિદ્યાપીનું શિક્ષણ જ વધારે સારૂ પરિણામ લાવશે એવા મારેા દૃઢ મત છે. યુનિવર્સિટી કાઢવાનું નક્કી થઇને કામચલાઉ સમિતિ કાયમ થયા પછી હિંદુસ્થાન તથા ઇંગ્લાંડના કેટલાક જાણીતા લેાકેાની સહાનુભૂતિ મેળવી લેવાને વિચાર થયા. તે કેટલાક ગહસ્થાને મારા ભાષણની એક નક્લ, કામચલાઉ સમિતિએ છાપીને કાઢેલા વિનંતિપત્રની એક નકલ તે જાતે લખેલેા કાગળ એટલું રવાના કરવામાં આવ્યું. તેમાંથી ત્રણ ગૃહસ્થાએ ખાસ ઉત્તેજનના પત્રા લખ્યા. તેમાંથી ઘેાડા ઉતારા નીચે આપ્યા છે. ડા. રવીન્દ્રનાથ ટાગેર ૧૯૧૬ ના માની ૨૫ મી ફેબ્રુઆરીએ લખે છે કેઃ— “I am greatly interested in your proposal for a Women's University where education should be given through the Vernaculars. I agree with the arguments given in your printed circular both for the necessity of such an institution and also the urgency of starting it without passing through the elaborate process or delay in order to secure the Government recognition, It is far better that you should win it at the end, than pray for it in the beginning. I am afraid I cannot sign the paper you enclose under any of its heads. All my available income must be given to my own sch | at Shantiniketan. At the at n At the /