ઇતિહાસ શીખવવાનું બીજા વર્ગોમાં પણ દાખલ કરવા જેવું છે.”
મારે હૈયે એક બાબતની નિરાંત થઈ.
પણ હજી ઘણું બાકી હતું. ચાર માસ વીતી ગયા હતા, પરંતુ મળતી જતી ફતેહથી મારો ઉત્સાહ વધતો જતો હતો.