આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તુલસી નિરુપધિ રામ કો ભએઁ હારેહૂઁ જીતિ ||
તુલસી રામ કૃપાલુ સોં કહિ સુનાઉ ગુન દોષ |
હોય દૂબરી દીનતા પરમ પીન સંતોષ ||
સુમિરન સેવા રામ સોં સાહબ સોં પહિચાનિ |
ઐસેહુ લાભ ન લલક જો તુલસી નિત હિત હાનિ ||
જાનેં જાનન જોઇઐ બિનુ જાને કો જાન |
તુલસી યહ સુનિ સમુઝિ હિયઁ આનુ ધરેં ધનુ બાન ||
કરમઠ કઠમલિયા કહૈં ગ્યાની ગ્યાન બિહીન |
તુલસી ત્રિપથ બિહાઇ ગો રામ દુઆરેં દીન ||
બાધક સબ સબ કે ભએ સાધક ભએ ન કોઇ |
તુલસી રામ કૃપાલુ તેં ભલો હોઇ સો હોઇ ||

શિવ અને રામની એકતા

સંકર પ્રિય મમ દ્રોહી સિવ દ્રોહી મમ દાસ |
તે નર કરહિં કલપ ભરિ ઘોર નરક મહુઁ બાસ ||
બિલગ બિલગ સુખ સંગ દુખ જનમ મરન સોઇ રીતિ |
રહિઅત રાખે રામ કેં ગએ તે ઉચિત અનીતિ ||

રામપ્રેમની સર્વોત્કૃષ્ટતા

જાઁય કહબ કરતૂતિ બિનુ જાયઁ જોગ બિન છેમ |
તુલસી જાયઁ ઉપાય સબ બિના રામ પદ પ્રેમ ||
લોગ મગન સબ જોગહીં જોગ જાઁય બિનુ છેમ |
ત્યોં તુલસીકે ભાવગત રામ પ્રેમ બિનુ નેમ ||