આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સઘન સગુન સધરમ સગન સબલ સુસાઇઁ મહીપ |
તુલસી જે અભિમાન બિનુ તે તિભુવન કે દીપ ||

કીર્તિ કરતૂતિસે હી હોતી હૈ

તુલસી નિજ કરતૂતિ બિનુ મુકુત જાત જબ કોઇ |
ગયો અજામિલ લોક હરિ નામ સક્યો નહિં ધોઇ ||

 મોટાઓનો આશ્રય પણ મનુષ્યને મોટો બનાવી દે છે

બડો ગહે તે હોત બડો જ્યોં બાવન કર દંડ |
શ્રીપ્રભુ કે સઁગ સોં બઢો ગયો અખિલ બ્રહ્મંડ ||

 કપટી દાનીની દુર્ગતિ

તુલસી દાન જો દેત હૈં જલ મેં હાથ ઉઠાઇ |
પ્રતિગ્રાહી જીવૈ નહીં દાતા નરકૈ જાઇ ||

 પોતાનાઓ છોડી દે છે ત્યારે બધાજ વેરી થઇ જાય છે

આપન છોડો સાથ જબ તા દિન હિતૂ ન કોઇ |
તુલસી અંબુજ અંબુ બિનુ તરનિ તાસુ રિપુ હોઇ ||


 સાધનથી મનુષ્ય ઊપર ઉઠે છે અને સાધન વિના પડે છે

ઉરબી પરિ કલહીન હોઇ ઊપર કલાપ્રધાન |
તુલસી દેખુ કલાપ ગતિ સાધન ઘન પહિચાન ||