આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સજ્જનોને દુષ્ટોનો સંગ પણ મંગલદાયક હોય છે

તુલસી સંગતિ પોચ કી સુજનહિ હોતિ મ\-દાનિ |
જ્યોં હરિ રૂપ સુતાહિ તેં કીનિ ગોહારિ આનિ ||

 કલિયુગમાં કુટિલતાની વૃદ્ધિ

કલિ કુચાલિ સુભ મતિ હરનિ સરલૈ દંડૈ ચક્ર |
તુલસી યહ નિહચય ભઈ બાઢ઼્ઇ લેતિ નવ બક્ર ||

 પરસ્પર સુમેળ રાખવો તે ઉત્તમ છે

ગો ખગ ખે ખગ બારિ ખગ તીનોં માહિં બિસેક |
તુલસી પીવૈં ફિરિ ચલૈં રહૈં ફિરૈ સઁગ એક ||

 બધા સમયે સમતામાં સ્થિત રહેવાવાળો પુરુષ જ શ્રેષ્ઠ છે

સાધન સમય સુસિદ્ધિ લહિ ઉભય મૂલ અનુકૂલ |
તુલસી તીનિઉ સમય સમ તે મહિ મંગલ મૂલ ||

 જીવન કોનું સફલ છે ?

માતુ પિતા ગુરુ સ્વામિ સિખ સિર ધરિ કરહિં સુભાયઁ |
લહેઉ લાભુ તિન્હ જનમ કર નતરુ જનમુ જગ જાયઁ ||

 પિતાની આજ્ઞાનું પાલન સુખનું મૂળ છે

અનુચિત ઉચિત બિચારુ તજિ જે પાલહિં પિતુ બૈન |