આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનહુઁ મવા સે મારિ કલિ રાજત સહિત સમાજ ||
ગોંડ઼્અ ગવાઁર નૃપાલ મહિ જમન મહા મહિપાલ |
સામ ન દાન ન ભેદ કલિ કેવલ દંડ કરાલ ||
ફોરહિં સિલ લોઢ઼્આ સદન લાગેં અઢુક પહાર |
કાયર કૂર કુપૂત કલિ ઘષ ઘર સહસ ડહાર ||
પ્રગટ ચારિ પદ ધર્મ કે કલિ મહુઁ એક પ્રધાન |
જેન કેન બિધિ દીન્હે દાન કરઇ કલ્યાન ||
કલિજુગ સમ જુગ આન નહિં જૌં નર કર બિસ્વાસ |
ગાઇ રામ ગુન ગન બિમલ ભવ તર બિનહિં પ્રયાસ ||

 બીજું ભલે ગમે તે ઘટે,
 ભગવાન શાથેનો પ્રેમ ન ઘટવો જોઇએ

શ્રવન ઘટહુઁ પુનિ દૃગ ઘટહુઁ ઘટઉ સકલ બલ દેહ |
ઇતે ઘટેં ઘટિહૈ કહા જૌં ન ઘટૈ હરિનેહ ||

 કુસમયનો પ્રભાવ

તુલસી પાવસ કે સમય ધરી કોકિલન મૌન |
અબ તો દાદુર બોલિહૈં હમેં પૂછિહૈ કૌન ||

 શ્રીરામજીનાં ગુણોની મહિમા

કુપથ કુતરક કુચાલિ કલિ કપટ દંભ પાષંડ |
દહન રામ ગુન ગ્રામ જિમિ ઈંધન અનલ પ્રચંડ ||

 કલિયુગમાં બે જ આધાર છે