આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• રૂક દિલ્લી, રુક ખૂરેશાણ, શૂરા વેંઘા હણમમ શાણ,
દૈત્યેં મરઘા ઉછરઘી ઘરા, મોઘલ કેંઘા તાણોતાણ.
• કાશમીર ડુગરનું કેંકાણ ચડઘી, ઘરઘાકપાં અગીયા થીંઘી,
શિર વાઘેલેજો છણધો, તેની જામ જાડેજા રાજ કેંધો.
• જણ વઘધો કીડા નિપબા, ઘરા વઘઘા ભારી,
મામૈ ભણે માયશ્રીઆ, બારે વરેજી ફળબી નારી.
• ભાજત દેશમે ભીડત કચ્છ, નગરેમે નં રોધો થીરથાપ,
એકો ડીંધો આણ મુલતાન, બેયોં ડીંધો બેડે ગામ.
• ત્રેયોં ડીંધો રામવાડે, ચોથૉ ડીંધો ગામવાડે,
મામૈ ભણે માયશ્રીઆ, કચ્છ ખેતર અય મોંગલેંકે ભારી.
• ત્રેઇંજાર સરસી ભોણ, માતંગ વાવઈ ડનણજી ચીર,
કરકી પાતર જામ મૂરવેકે માતંગ થાપેં કચ્છજો મીર.
• મકડે હોવાસે માનવી થેયા, વાંચા ડીનેં વેં રામ,
ઉગે ઉલથજે વિચમે, એતરો મકડ આંજો ગામ.
• કચ્છ કરમજો કોટ કેંયોં, ઘરતી સઝી રણજી કંઘી,
મામૈ ભણે માયશ્રીઆ, નં લોપાબી કચ્છજી લી.
• ઘુણ અચીંઘી ઘમરેકે, કૈક ખડખડી વેંઘા ખંઢ,
લી લુપીંઘા માતંગજી, કચ્છમે પીંજા થિંઘા પાખંઢ.
• કર કમોરા કુડા થીંઘા, નાગર નીંયા કેંઘા,
સત શૂરાતણ છડે વેંઘા, સઈઆ સામાં થીંઘા.
• ઢાલ પિનઘી, તરાર પિનઘી, પિનઘી કટારી,
જાચક મંગણ છડે ડિંઘા, થીંઘી લુરેજી વારી.
• લુર પખડઘા લોકમે, ખોટી લખીંઘા વઈ,
કલમ સોપાંબી કાંગે કે, બોલી નિકરઘી બઈ.
• દયાહિણી થીંઘી પૃથ્વી, પાણી હિણાં થીંઘા જ્ત્રાન,
વેદ સતશાસ્ત્ર સાર હિણું, મુખ શાસ્ત્રમેં સંચરઘા.
• અણઘારઈ ઉતરઘી, જીવ જીવજો લેખો ગિનધો ઘાર,
મામૈભણે માયશીયા, મા નું વિછુડીધો બાર