આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• એડી વેરા વરતઘી, લખે ગાઉએ તે સુઝધો ઘા,
મામૈભણે માયશીયા, માડુએંજો હરુરીએ વેંધો સા.
• ખીર ખૂટે, ઘે ગટે, અનન કેંધો ઓલાર,
મામૈભણે માયશ્રીયા, પાણી જીભ ચટા પૈયાર.
• ભઘરે, અશુ શેરી કઢી, તોય પો વસઘા મીં,
મામૈભણે માયશ્રીયા, થીંધો ચાંતો તી.
• વંઘી વર કેંઘી, નૂરઈ કેંઘી નેસ,
મામૈભણે માયશ્રીયા, નૌ વસધો દેશ.
• શા છડીદા શા પણુ, સચ્ચ છડીદા શેઠ,
બ્રાહ્મણ વેદ છડીદા, જાડેજા કેંદા વેઠ.
• ખચરડા ખિર પિંધા, તગડાબા તાજી,
ભુખ માંડુ ભડ થિંદા, પૂછાબા પાજી.
• લસ થીંદી ઘોડેજી ઘસ, કણ કણ થીંદી સિંધ,
મામૈભણે માયશ્રીયા, કાબુલ-કંદાર ડીસબા દંધ
• આઠે ઓલો આવશે, કરશે હિન્દમે રાજ,
મામૈ ચ્યેં મે જોયા તા, પૂથ્વી સયે થઈ મલેચ્છજો ખાજ.
• ઉરદ ખુરદ તુરક તમાચી, ચારોય ચડશે મીર,
ગાયે મહ્યોજા માણ મારશે, પતરી નહી ચડે મીર.
• વા વાંચણીયે વડર વેંઘા, અંદર લગંધી લાર,
ઘૂળજા મી વસઘા તેની, પાણી વેંઘા પાતાર.
• ડુલી ઘણકાર થિંધો, ડોયેલા ડીસઘા ડી,
મામૈભણે માયશ્રીયા, મુંદે ન વસઘા મી.
• ભઘરે, અશુ શેરી કઢી, ત્યાં પો વસઘા મી,
મામૈ ભણે માયશ્રીયા, લોપાંદી વેંદી લીયા
• છકારદો છરે, એકાર તો અદકો વારીયો ના વરે,
મામૈ ભણે માયશ્રીયા, મનખજી બુધ્ધી ફરે.
• ઘરોઘર ભાય ઘૂખઘી, મનખેજી બુઘી ફિરઘી,
મામૈભણે માયશ્રીયા, નાત મેં ન રોંધા ન્યા.