આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• ગત વિનમે સુણ ગુસામી, મુળુરાજા કે કતરી વાર,
વાર કર ગત જા ગુસામી, મરછે લોપી દેશે, કર કરણીજા ગુરુ
• નકલંક પૃથ્વીજો રા’, ઉજણેમે હોયસે અવતાર,
ભણે ભાગ આરાઘીયોં આજ, જુગ મંડપ થીંદો મુળુજે રાજ.
• રા રાઠોડજો દોહિત્રો, ખૂન કરશે હાથ,
મુળુરાજા વઠો માળવે, હોયસે એક જ આણ.
• માતા સોમલખી સોરંગ બાપ, ઉજેણીમે અવતરશે કાન,
સ્વામી કરીંદો આડતે સમઘરા, મુળુ માંડવા ગઢજો રા’.
• એકાસીએ એકલકાર, ધોમ ધોમ ઘરા વરતશે,
મામૈઈ પંડિત કિયોં પરગાસ, તેની અણગણીયા વા વરજા.
• નવાણુંએ નવી પ્રજા, ધોમ ધોમ ઘણી જાગશે,
દીઠા તણા અદીઠ, તેની અમર હલાણુ હોયશે.
• સીલડીએ સંગ હોયશે, માયસરીઆ દેશે માન,
છત્રી કરોડકે પત્રી ચડાવશે, જુગ પંચોરથ પરમાણ.
• સવરો મંડપ માંડશે, પંડત વઠો મંડપ માય,
મામૈઈ ભણે માયસરીઆ, છત્રી કોડીયું લગીયું જે જે પાય.
• હકડા સારણ ઠઠજા, બીયા શેણીજા સઘાર,
જુગ પંચોરથમે થીંદો પાગડો, તડે થીંદા ખંડે ખંડેજા રાજ.
• સોમવાર ને સોમાગહળ, મરછે કે મુળુરાજા મારશે,
એકવીસ દિ હકડે હથે વિડઘા, ઘરતી અંબર બોય થર થરંદા.

(નીચેના દોહાઓ ક્ષતિગ્રસ્ત જણાય છે, આપ મદદ કરી શકો)

•જેતરેમે ત્રેઇંજરજો પડછાઈઓપે, એતરે મે માયશ્રીઆ,
જાડેજા આંકે કરમકોટજી અય વાડ.
•હાલે ચાલે સુખ નં હુંધો, રાવણવંશીરાજ, પાણઈ મરઘા પાણમે, દંયા નં હુંઘી દાજ,
મામૈ ભણે માયશ્રીઆ, જુગજુરધો આદિતવારજો.
•પંચોરથ જુગજો ભર, માતંગજા વચન આડતે સવાયા ફરે, માંઢવા ગઢમે થીંદો મુળુજો અવતાર.