આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

•સોજ સ્વામી કરીંદો સીમરીયેજી સાર, છત્રી કોડી ઉભી હ રકે વઘાય, તખત આવીયોં ત્રી ભોણેજો રા’.
•ઘારજો ભણી ઉભો થીયોં, શરબંઘી જટાઘાર,
મુળુ કે તલક ડઈ વઘાયોં, સુરે તણુ કિયે સણઘાર,
વિજળીખનુ માઇસરીયે કે જુડંદો, જુગ પંચોરથ માય,
મામૈભણે માઇસરીયા, તેની સતીયે કે હુંદો લુણંગદેવજો આઘાર.
•ચોરાસીયે ચકચાર, ચારોય દસુ ચુરચુરશે તેની દશે દિશાએ, ખંડ ખડભડશ.
•શાયર છલે, આડ ફરે, અરક ન ઉગમે, પવન ન પછરે, મેર છડી ડીયે મંઝી,
મામૈ પંડત ચ્ચે, આવ જુઠોબોલા, તો ઘરમ છડી ડીયે ઘરાજો ભાર.
•ગામે ગામ ફળ વાવશે, ઘઉમેં સુગંઘ હર કરશે અઢારભાર વનસ્પતી વામન વેંચી ફળ દેવેકે દેશે,
ઉનનઈ તથ ને છત્રીસ નક્ષત્ર, તેજા લોકશે લેખા લેશે.
•ઘરઘર વાડી ઘરઘર વોણ, ઘરઘર જાય જાવંત્રી આંગણ વૃક્ષ ફરોર ફુલંદી,
ચંપો ડમરો ફોફરજી પત્રી, ઈ આગમજી કરણી લુણંગદેવ કથઈ સુણો સઘળી ગતજા લોક માતંગજે મેળે સે જીવ મલઘા, જે કોઈ પારીંદા છત્રીસ દોક.
•સોનેમે સુગંઘ થાયશે, જાવત્રીજી સુગંઘ નવ જાશે,
પગટ જુગ પચોરથ, તેંજા માતંગ દેવ કંથન કીયોં. નાગરવેલમે ફળ હોયશે, તેંજા માતંગદેવ કથન કીયા.