આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહફિલે ફેસાનેગુયાન . વાર્તાવિનેાદ મંડળ સભા પહેલી “ક્રમ નુભાઈ! આજ તે પ્રયાગની રજા પાળી છે ? શું? કરવત, લાકડાં, ખીલા કશું જ નથી?” ધનવંતરાયના જેવું વિચિત્ર અને વિલક્ષણ કુટુંબ મેં જોયું નથી. રહેણી કરણીમાં તદ્દન સાદા અને છતાં એક પણ રૂઢિથી તેમનું મન બંધાયેલું નથી. અખતરા કરવા એ જ એમને જીવનનું રહસ્ય લાગે છે. હમણાં ઘેાડા સિાથી છેાકરાં માટે લખવાનું ટેબલ, ચાપડી રાખવાનું કપાટ, અને કપડાં રાખવાની પેટી, સર્વ એક સાથે થાય અને છેકરાં પાછાં તેને ઉપાડીને ફેરવી શકે તેવું રાચ કરવા પાછળ મંડયા હતા. પણ આજે કશે। સુતારી સામાન ન જોયા એટલે મેં એમ પૂછ્યું. નુભાઈ જવાબ આપે તે પહેલાં તેમનાં પત્ની ધીરજ બહેન એટલી ઊઠયાં : અરે ભાઈ જવા દેાને વાત. લાકડાં સાથે માથું ફૂટતા હતા ત્યારે તે દીક હતું. પણ હમણાં તે ખાવાના પ્રયાગા ઉપર ચડયા છે, તે મારે તે દમ નીકળી 29