આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિરની વાતો કાંઈ ખવરાવતાં હૈ। વટ ચા પણ પાતાં હો તો તમારી | વાત સાંભળુ, નહિતર, અત્યારથી આ વાત કરી બંધ કર્યું જ વાત કાઢો. ધનુભાઈ ના અત્યારે જ એક નવું પીણું થવાનું છે તે અમારી સાથે લેજો ધમલા! લાવ તો બધું. ધમલો નોકર વસ્તુઓ ગાઠવતા જતા હતા અને વાત આગળ ચાલતી જતી હતી. ભાગ મેં કહ્યું: ધનુભાઈ ખાવાના એવા શોખીન છે, અને તમારા હાથ એટલા કલાવાળા છે કે ખરાબ ખાવાનું કદી બનવાનું જ નથી. અને પીણું એટલે ગળ્યું તો હશે જ. આપણે એટલું જ જોઈ એ. ગળ્યું તે ગળ્યું, ને બાકી બધું બન્યું, પ્રમીલા ભાઈ, ઠીક પહેલેથી સારા અભિપ્રાય આપનાર શોધી લીધા. ધીરુબહેન અરે તમે કાં એમના અખતરાના અનેા છે. ધનુભાઈ નિહ એ નિહ ચાલે. અભિપ્રાય સાચે જ આપવા પડશે. અને ખાવાના અભિપ્રાય વાણીથી ખાટા આપે તોપણ મેઢું ચાડી ખાધા વગર ન જ રહેને! ધીરુબહેન ! બહુ પાછા સાચા અભિપ્રાય સહન કરી શકેા એવા ખરા ના! કર્યા, છપાવી, ધનુભાઈ: હું વિજ્ઞાનની દૃષ્ટિએ જ તે દિવસે ચિડાયા હતા. હું વાર્તાના કલાકાર નહિ હાઉં પણ વાર્તાકલાને શાસ્ત્રજ્ઞ અને રસજ્ઞતે શ્રુંજ. હવે જુએ એ ટીકાકારે કહ્યું કે મેં ચેખાવની વાર્તાનું અનુકરણ કરેલું છે. તમે સર્વ છે કે મેં ચેખાવ વાંચ્યા નથી. એથી અંગત મહિતીના જ્ઞાન કે અજ્ઞાન વિના તેની ટીકાના ગુણદોષ તપાસવા જોઇએ. પ્રમીલા : પણ એ ટીકાકાર ઓછા જ જાણે છે કે તમે નથી વાંચ્ચા ! પ્રમીલા: તે દિવસે વારતાના અખતરા કાઈ એ ટીકા કરી ત્યારે કેવા ચિડાયા હતા ? 31