આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મહિલે ફેસાનેયાન વાર્તાવનાદ અંડાળ તુભાઈ: ખૂલ, મારે પીણાના પ્રયાગે કરવા છે. ૯૫ મેટલે ઠીક પડશે. મે કહ્યું: આપણે બધામાં અભિપ્રાય આપવાના. પીણાના પણ અભિપ્રાય અને વાર્તાના પણ અભિપ્રાય. નુભાઈ એ નહિ ચાલે. વાર્તા કહે તે જ મેબર થાય. મેં કહ્યું: મારું નામ લખા. ગમે તેવી વાર્તા કહીશ પણ પીણું નહિ જવા દઉં. ધીરુબહેનઃ ખીજું મારું નામ લખો. તમે બધા વાતા કરી અને અમે રસાડામાં બેઠાં બેઠાં તમારાં પીણાં બનાવ્યા રીએ તે નહિ ચાલે. તમારી સાથે બેસીશ અને પીણાં બનાવતી જઈશ. નુભાઈ: પણ વાર્તા વિના દાખલ નહિ કરીએ. મને સૌની વાર્તાની નિંદા કરવાની તક મળવી જોઈએ. ધીરુબહેન ચીનુ માટે મેં વાર્તાઓ બનાવી છે તેટલી તમે બધાએ મળીને હજુ બનાવી નહિ હાય. નુભાઈ: ત્યારે આપણે ત્રણે મેંબરે થયાં. હું, તું અને વસંતભાઈ. પ્રમીલા: હું કેમ નહિ ? cr ધનુભાઈ: “ પણ તું કંઈ અહીં હંમેશ રહેવાની નથી! તું શી રીતે મેમ્બર તરીકે હાજર રહી શકીશ ? ' પ્રમીલા: કેમ ! મારે સાસરેથી વાર્તા લખી મોકલીશ. ધનુભાઈ: લ્યા ત્યારે રહી ગયેા એક ધમલા. મેં કહ્યું તેને પણ કરા. આપણે એવા નિયમ કરા ક જૂની વાર્તાઓ કરી શકે તે પણ મેંબર બની, શકે. ધમલા ? ધૂમલેાઃ હા શાખ. તમારા જેવી નહિ પણ અમે ગામડાના લૉકા કહીએ એવી કહીશ. મેં બહુ સાંભળી છે. 34