આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો માનું માગું છું. મલિસા હવે ગુજરાતમાં બહુ થઈ ગઈ. નામ ‘મેહિકલે ફેસાનેગુયાન. ' અને હિંદુમુસ્લિમ ઇત્તેફાકની ખાતર ઉમેરવું કે ‘કે વાર્તાવિનદમંડળ.’ હવે એ િ બંધ કરું છું અને આ મેફિલના મંત્રી ભાઈશ્રી વસંતરાય. મેં કહ્યું : પ્રમુખ તરીકે ઠીક સત્તા બજાવવા માંડ્યા છે! ધીરુબહેન નિહ. હજી મારું કામ બતાવી આપવું છે. મેં કહ્યું : કામ તે શું બતાવવાનાં હતાં ? વાર્તા તે ઓછી જ

આજે ચાલી શકશે ! ધીરુબહેન ધમલા ! તે દિવસે રસિકાબહેન કહેતાં હતાં કે તેં એ મિત્રાની વાત બહુ સારી કહી હતી. તે વાત કહે. ખેલા કાઈએ એ વાત સાંભળી છે ? ( કાઈ ખેલતું નથી. ) કાઇને વાંધો નથી. ખેાલ ધમલા. તું તારે નિરાંતે વાત કર. નકામા સંકેાચ રાખતા નહિ. મેં કહ્યું : મેઘાણીની પેઠે શૂરાતન ચડે એવી રીતે કહે. ધીરુબહેન નહિ ધમલા ! તને ફાવે તેવી રીતે ક આમાંથી કાઈ લડાઈમાં જાય એવા નથી.

એ મિત્રાની વારતા ઉજ્જૈણી નગરીમાં શીતલસિંહ અને ચંદનસિંહ એ રજપૂતો રહેતા હતા. એને એવી ભાઈબંધી કે જાણે ખાળિયાં એ પ જીવ એક. દી ઊગ્યા વગર રહે તે! એ એ મળ્યા વગર રહે હવે ભગવાનને કરવું તે એક દી શીતલસિંહ પાણીશેરડે જત હશે અને સામેથી ચંદનસિહની વહુ બેડું ભરીને ચાલી આવે કાઈ દી શીતલસિંહે ચંદનસિંહની બાઈડીને જોઈ નથી, છે. શીતલસિંહ ખાઈને જોઈ ગયા. આ બે ભાઈબંધ છે પણ એક બીજાને ઘેર ફાઇ દી ગયા નથી. હમેશ સવાર ગામને પાદર ભેગા થઈ તે કરવા જાય, કે ઊજાણીએ સાંજ 37 તેમ ont