આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો શેઠ એની ઉપર દિષ્ટ કરવાના જ છે તો પછી બીજે શા માટે જવું ? અને બીજું નાકરી કરવા મેકલવાથી અમારી વાર્તા લખાઈ જાય અને શેઢાણીનું મરણપ્રમાણુ વધ જાય એ અમારું કારણ પણ લેતું નથી. નોકરડી-પક્ષે, ત્યાં ને ત્યાં રહેવાનાં નીચેનાં સાત કાર આ રહ્યાંઃ ,, ૧ “ સ્થાનાંતર કરવું નકામું હતું. ♦ બીજી જગ્યાએ ખીજો શેઠ મળે. ce ૩ વળી છેોકરાંના આશ્રય જાય. શેના છેકરા સાથે પેાતાનો છેકરા રમે જમે એ "" ૪

કારણ પણ ખરું. ૫ પેાતાને શેડના છંકરા સાથે કાંઈક પ્રીતિ પણ ખરી.’

૬ “ અહીંનું જૂનું થાનક છેાડતાં એને જીવ કપાતો હતો.’ એણે એના અંતરમાં શું કરવું એનો નિશ્ચય કરી લીધા હતા.

19

22 .. નોકરીના વર જ્યારે વતા હતા ત્યારે અભણ હતા છતાં જ્યારે એને પ્રેમને વેગ આવતો ત્યારે એક સાથે પાંચ લાંબાં વાકયેાની સંકલના રચતાં એને આવડતી અને બધું એક શ્વાસે એ ખેલી શકતા. માત્ર એની ભાષા અસલ ગામડિયા રહેતી. હવે વારતા પ્રમાણે અમારે એમ કહેવાનું આવે છે કે એક રાતે કાઈ નાતીલાએ આગળના વેરઝેરથી પ્રેરાઈને આ બાઈનું નાક કાપી નાંખ્યું. પણ વાર્તાને રસમય બનાવવાના હેતુથી ધડીભર અસત્યકથનને આશ્રય લેવા માટે વાચકવર્ગ અમને ક્ષમા આપે. લ્યે તે, અમે પેાતે સત્ય હકીકત રજૂ કરીએ. એ તે કુરૂપ બનવા માટે આ નાકરડીએ પાતાને હાથે પેતાનું નાક કાપ્યું હતું અને પછી શેડને હસાવવા માટે એ 58