આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રિકની વાતો મોકલરો, અને એ પણ લખી જણાવો કે વાર્તા લખનાર કો વ્યક્તિ મંડળની સભ્ય બની શકશે. અમે તમને સભ્ય થયેલા જોઈ ઘણાં રાજી થઈશું. મેં કહ્યું : હમણાં જ મેં કાંક વાંચ્યું હતું કે જેમાં સ્વભાવથી જ જુઠાબોલાં હૈાય છે. તેમનામાં જ ખેલવાની કળા ટાય છે. તો હવે પીણું પીરસો. પીણું પીરસાયું. પીણું પીધા પછી ધનુભાઈ એ અભિપ્રાય માગ્યા. મેં કહ્યું: આ પીણું પશુ મૌલિક નથી. ખીર્ઝા પીણીના દ્રબ્યાના સરવાળા બાદબાકીથી આ પીણું બનાવેલું છે. ધનુભાઈ : રસના પ્રત્થામાં આ પીણાના જ દાખલા અપાય છે અને ત્યાં પીણાંનાં દ્રવ્યોના સરવાળા બાદબાકીથી પણ નવા જ રસ નિષ્પન્ન થઈ શકે એમ ગણ્યું છે. જેમ આ વાર્તામાં મૂળવાર્તાના રસથી ભિન્ન જ બીજો રસ છે, તેમ મારા પીણામાં પણ નવા જ સ્વાદ છે. ધીરુબહેન અતુ. આજના કામમાં માત્ર તમે જીત્યા છે. પણ તમે બચી ગયા છે એમ ન માનશે. તમારી પાસે એ મિત્રોની ગયે વખતે કબૂલેલી વાર્તા લેણી પડે છે. અને બીજું: વસંતભાઈ જ્યારે આવે ત્યારે વખતસર થઈ શકે એટલા માટે મેડિકલના સમય તે આવે અને આપણને ધરમાં નવરાશ હોય ત્યારે એમ ગણી લેવાનું. થયું વસતભાઈ ! મેં કહ્યુંઃ જા મારા આશીર્વાદ છે કે આખા હિંદમાં દર વખત વખતસર ભરાઈ હેાય એવી માત્ર આ આપણી મેહિકલ જ ગણાશે. અને તેનું નહેર માન જોકે મત્રી તરીક મને મળશે પણ ખાનગી રીતે એ બધું માન ધીરુબહેનતે છે. ધીરુબહેનઃ અને સ્ત્રીઓ હમેશાં જુદાબેલી છે એવું માન તમે મને આપતા રહેો ! આજનું કામ હવે પૂરું થયું છે. 62