આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર લલિતા : હંકં! એાળખુ કેમ નિક, વળી માસા થાઓ. ( નન્ત ને ) ભાઈ, આપણી માને મામાની દીકરી બહેન હતાં—એક ગંગામાસી. પરશા : એને તારી બાય પાછાં સગાં મામાકર્ણનાં નહિ હોં! એ હતાં. એકરમાયાં! પણ આપણી નાત જેવી સગપણ સાચવવામાં ખીજી નાત નહિ હાય ! ( વરરાત સામું જોઈને એકદમ અવાજ બદલાવી ) ધ્યેા હૈ। ! શું માણુસા છે તે! તમારી સાથે અમારા ગામના પહાડસિંગજી ઊતર્યા હશે. તે કે તમારી નાત તે કેવી વરરાજાને હાથે મીઢળે ય નિહ ! એણે તેા જઈ ને જટાશંકર પંડયાને, ને દયા ડાશાને, તે જોશીળીનાં પાનબાને વાત સાત કરી નાંખી અગત્ય તાવવા સાદ ધીમેા કરી ) તે હું તે સવારે ઊઠીને તમને કહેવા આવ્યા કે આપણી નાત તો છે ઢેઢ જેવી! પેટમાં વાત જ ન રહે ! તમારે માબાપ નથી, તે ગમે તેમ તેય તમે ઉધાડાં પડી ગયાં કહેવાએ. તે કશી છેકરમત કરશેા માં. ( છેકરા વારંવાર આંગળી ઝાલી ‘ આપા’ ‘આપા’ કર્યા કરે છે. ) એક તે। આ લલિતાને આટલી મોટી થવા દીધી છે, ને તેમાં વળી આવી ખેવકૂફ઼ાઈ કરા! આ જુએ, જરા ઊપડતે સાદે ) હું તે તમારા સગા, એટલે મારી આંતરડી બળે એટલી કેાઈની ન મળે. ( છોકરા ‘ બાપા ’ ‘બાપા’ કરે છે તેને છણુકા કરી ) સાંભળ્યુંને ! બે ઘડી વાતે ય દેતો ! ( પાછું સાધારણ અવાજે અનન્તને. ) મેં લલિતા માટે ય વિચાર કરી રાખ્યા છે. કશી ફ્રિકર ન રાખશો, (વીરરસના અવાજથી ) હું તમારી પડખે વાધ જેવા ઊભા છું. અનન્ત : ( વાત બદલાવવા ) માસા, છોકરા કેમ આમ કરવા નથી તે આ રડે છે ? પરશેા : હાય, એ તો છેોકરાં છે. 3