આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪૨ દ્વિરેફની વાતા

હા, તમે અમારી પડખે ઊભા છે, પછી અમારે

લલિતા : શી ખીક છે ? પરશે।૦ : ( અવાજ ઢાળીને ) મારું એ જ કહેવું છે. તમારી પડખે જ ઊભો છું. પણ મારે ય વહેવાર સાચવવાના છે ખાપલા ! હું કાઈના વેણુમાં ઊભા રહ્યો હઈશ, ત્યારે આ મારા વેણમાં કાઈ ઊભા રહે છે ના ? એ તે રાખ એવી રખાપત છે. માટે કાલ ડાહ્યા થઈ ને વરતજો. નાતનું પંચ કાલ લાવવાના છે. સવારમાં ગાર કરશે. તમે એઈ વિચાર કરીતે નક્કી કરીને મળી જજો. હું આપણા પક્ષ ભેગા કરીશ. ને હું કહું એમ કરશેા તે ( અનન્તપ્તે ) તું ય સુખી થઈશ, ને ( લલિતાને ) તું ય સુખી થઈશ. મૂંઝાઇને નાસી જશે, તો બાપનું નાક કપાવશે.. હું તમારા પક્ષને છું, માટે કહું છું. લ્યા બેસા, ભાઈબહેન ! હું જાઉં છું. પરશે!૦ જાય છે. લલિતા ઊડીને ખડકી વાસે છે. પાછી આવી પરથાર પર બેસે છે. ઘેાડીવાર બન્ને ભાઈબહેન ચૂપ રહે છે. અનન્ત ઃ આ માણુસ શી પક્ષની વાતો કરે છે ને! લલિતા : સ્વાર્થી માણસને માત્ર એક જ પક્ષ હેાય છે— પોતાના. બાકી જ્યાં સ્વાર્થ સધાય ત્યાં એનેા પક્ષ. ( જરા અટકીને ) તમે એની વાત તે। સમજ્યા તે અનન્ત : કેમ નહિ ? મને તે વચમાં વચમાં એવું થઈ જતું'તું, કે તારે વિશે કાંઈ ખાટું સૂચન કરે તેા એક લપડાક ચેાડી દઉં. પણ માળેા એવા પક્કો, ડે સુધી કાંઈ સ્પષ્ટ ઓલ્યા નહિ. લલિતા : તમે કહેા છે તે આપણા લૉકા પોલિટિકલ નથી બારણામાં એક ટકારા થાય છે. ભાઈબહેન શાંત રહી સાંભળે છે. ફરી એક ટકારો થાય છે. અનન્ત : કાણુ ? 20 બહાર ધીમે સાદે અવાજ આવે છે.