આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર અવાજ : ધાડા. અનન્તઃ લલિતા સામું જોઈ જઈને ઉઘાડે છે. તનમનશંકર પ્રવેશ કરે છે. તેણે માથામાં સુગન્ધી તેલ નાંખ્યું છે. આગળ બાબરી આળેલી છે, અને ચોટલી પણ એળીને ગાંઠ વાળેલી છે. પાલી ચીપીને ધેાતિયું પહેરેલું છે. ઝીણા સફેદ ફલાલીનના પહેરણ ઉપર સાચી જરીની શાલ ઓઢેલી છે. તે આવતાં જ— અનન્તº : આવા તનમનશંકરભાઈ એસ. તનમન૦ : ( એસતાં, એસતાં ઊંડા દુઃખના અવાજથી ) આપણી નાત જેવી કાઈ નિર્ભાગી નાત નથી. અનન્ત : એમ કેમ ? તનમન : આ જુએને. તમારા જેવા પુરુષાર્થ કરીને આગળ પડે તેવા આશાજનક યુવાન સામે કેટલા બધા વિરોધ કરે છે? અનન્ત : હેાય એ તે, તેમાં શું કરીએ ? તનમન : તમે તમારી ઉદારતાથી એમ કહેા, પણ મારાથી કેમ સંખાય ? અને તમારું તો ઠીક. તમારાં બહેન માટે પણ ખરાબ ખેલે છે! કાઈ પણ માણસાઈવાળા માણૂસ સહન ન કરી શકે. અનન્ત : કેમ શું ખેલે છે? નાતને ગુના કર્યાં હાય તા મેં કર્યો છે, તેમાં મારી બહેનને શું છે? તનમન : એવી વાતા કરે છે કે કાઈ પણ ખાઈના સાંભળતાં તે શું, પણ પુરુષોના પણ સુધરેલા સમાજમાં ન ખાલી શકાય. લલિતા :

પણ તેમાં આપણને શું? દરેક માણસ પોતાની

કલ્પનાથી અને પોતાની વાણીથી પોતાની જ કિંમત કરાવે છે. તનમન : નિષ્ક્રિય પડી રહેવું એ અમારે નથી. આપણે નાતને સુધારવાને પ્રયત્નો કરવા જોઈ એ. આપણી વાત સાચી હેાય તે આપણે શા માટે સત્ય ઉપર ઊભા રહી, વિરેાધ કરી, સત્યને જય ન મેળવી શકીએ ? સિદ્દાન્ત 2]