આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહફિલે ફેસાનેયાન વાર્તાવિનોદ મંડળ ૧૮૫ ધનુભાઈ ત્યારે મેં સેનીની વાર્તા શા માટે કહી ધીરુબહેનઃ એ વાર્તા એ જ તમારું વક્તવ્ય છે? ધનુભાઈ ત્યારે નહિ ? ! ધીરુબહેનઃ બસ ત્યારે થયું. એ વાર્તામાં છેવટે રાજા હાથી બક્ષિસ કરે છે તે પ્રમાણે તમે પણ એ ચેારાયેલી વાર્તા બહેનને બક્ષિસ આપી એટલે એમને એ વાર્તા કહેવાનેા હક્ક છે એમ હું ઠરાવું છું. અને તેમાં તમને કશું નુકસાન નથી. તમારે તે આમે ય પેલી બે મિત્રાની વાર્તા લખવી જ છે. એ લખશે ત્યારે તમે પાકા સભ્ય થઈ શકશે. ધનુભાઈ: આ પણ ભારે ન્યાય ભાઈ ! 64