આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહફિલે ફેસાનેગુયાન : બે મિત્રાની વાર્તાઓ ૧૮૯ હું તો આજ સવારનો રાજપુરથી નીકળ્યેા છું તે અત્યારે ખાધા હેંગા થાઉં છું. અહીં ઊતર્યાં અને ઊતરીને તરત દવા લેવા નીકળ્યા. કાઈ દુકાનેથી ન જ મળી. છેવટે દુર્ગાદાસ ડૉક્ટરને વગ લગાડીને તેની પાસે ઘેાડી હતી તે મેળવી. ૨જો કેમ નલિનીબહેનની તબિયત હજી સુધરી નથી ? રાજપુરમાં પણ ફાયદો ન થયા ? લેકે તે એ જગાનાં બહુ વખાણ કરે છે. ૧ લાઃ કાયદો તો ભગવાન જાણે, પણ એટલું સારુ થયું કે ક્ષય નથી એમ દાક્તર કહે છે. ૨ જો; ત્યારે શું છે? ૧ લા: ભાઈ એ વાત જ જવા દેને ! મહાત્માજી કહે છે દાક્તરા નકામા છે એ જ સાચું છે. હવે લાહી તપાસાવવાની, પિશા તપાસાવવાની... આટલેથી વાતચીત હોટલના ઘોંઘાટમાં ડૂબી જાય છે. અને આપણે તેની બહુ જરૂર પણ નથી કારણકે હાટલમાં એક નવા માણસ દાખલ થાય છે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. જગતમાં અકસ્માત બધા ખરામ જ બનતા નથી, કેટલાક તા બહુ સારા બને છે, જોક માણસ અકસ્માતના અર્થ ખરાબજ કરે છે. તેવા એક અકસ્માતથી આ નવા આગન્તુક હાટલમાં ઘણીખરી જગાએ રાકાયેલી જોઈ પેલા એ ખાદીધારીઓના ટેબલની એક ખુરશી ઉપર બેસે છે. તેની ઉંમર ત્રીસેક વરસની છે. તેણે સાદો ખાદીને પોશાક પહેરેલા છે અને તેની મુખમુદ્રા શાન્ત અને વિચારશીલ છે. હાટલને માણસ દૂરથી ‘ શું જોઈએ ’ની ખૂમ મારે છે તેને તે પાસે ખેલાવી એ શાક, પૂરી, ચટણી, દૂધ વગેરે લાવવા વાતચીત જે અત્યારસુધી કહે છે. પેલા એ માણસની 68