આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહફિલે ફેસાનેગુયાન; એ મિત્રની વાર્તા ૨૦૩ તેનું ખાટું જ લાગે. કાઇ માણસ ગમે તેટલું ખરું કહે તો ય તેની મશ્કરી જ લાગે ! મારે તારી સાથે એવી લેણાદેણી છે. શાન્તા ઃ પણ કહે। તે ખરા !

હિરભાઈ : એ કહે “ લ્યેા આ એક બીજા અસહકારી કાઈ સુંદર ગાનારી સુંદર ખાઈની વાત સાંભળીને ખાવાનું પડતું મેલીને આ નાઠા !” અને ખેલા એ વાત કાંઈ ખાટી હતી ? શાન્તાઃ હવે આવું ખેલતાં શરમાતા નથી! પણ ત્યારે તે તમે સાંઝના ભૂખ્યા હશે. લ્યેા હવે બરાબર ખાએ. વાતે ન કરે. આજ સુધી દીપુભાઈ વિના ભાવતું નહિ હાય તે આજે ભેગા એસીને બરાબર બેઉ જમે. હિરભાઈ : મને પણ હવે એક નવું સત્ય સમજાય છે. શાન્તા ઃ શું વળી ? હિરભાઇ : એ સત્ય એ છે કે શાન્તા કદાચ કાલની ભૂખી હશે. દીપક : અર્ર્ર્ર્. એટલું મને પણ સૂઝયું નહિ. બહેન, તમે પણ અમારી સાથે જ ખાવા માંડેા. પૂરતું આપ્યું છે કે નહિ ! શાન્તા ઃ હું મને તેા એછી જ ભૂલી જવાની હતી ! દીપક : ત્યારે એસે. શાન્તા : આ બેઠાં. અમારે કે દાડે ના છે? ચાલા, પણ હું ખાઉં એટલા વખત તમારે પણ સાથે ખાવું પડરો. દીપક : ભલે !

શાન્તા ઃ અને તમે દીપકભાઈ સમજ્યા ?—એમની ફિલસૂરી શેના પર આધાર રાખે છે તે! જૂના સમયમાં માણસા તપ અને ઉપવાસ કરીને સત્ય શોધતા. એમને જ્યારે પેટમાં પડે છે ત્યારે જ સત્યા સૂઝે છે. દીપક અને હિરભાઈ ખન્ને હસે છે. 82