આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિલે ફૈસાનેયાન ઉર્ફે વાર્તાવિનેાદ મડળ ૨૦૯ ધનુભાઈ : બર્નાર્ડ શો જેવા, નાટકની વચ્ચે લપ્રેમ ક અર્થશાસ્ત્રની પોતાની માન્યતા વિશે નાના સરખા નિબંધ લખી શકે, તો હું આપણી મેહફિલમાં પ્રસ્તુત હાવાથી એ વાર્તાની સરખામણી કેમ ન કરું ? પ્રમીલા : લેા ભાઈએ જવા દો. એ તે। વસન્તભાઈ નક્કામા સમજ્યા વિના સેાર્ય સાર્ય કરે છે. પણ તમે સાચા વિવેચક હૈ। તે તમારી મેળે Y તમારા નાટકની ભૂલ બતાવા, લા. ધનુલાઈ : જરૂર બતાવું—ો સમજવા જેટલી તમારામાં ધીરજ અને અલ હાય તા. ધીરુબહેન : હું તે। તમારી સાથે સાક્ષાત્ ધીરજ તરીકે જ રહું છું ! અને બીજી રીતે રહી શકાય જ નહિ એ પૂરેપૂરું જાણું છું. ધીરુબહેન, હું અને પ્રમીલા હસીએ છીએ, પણ ધનુભાઈ એમના તાનમાં આગળ ચલાવે છે. ધનુભાઈ મેં આ દશ્યકૃતિ આ શૈલીમાં લખી શા માટે તે સમજાવું. નાટકકાર વચમાં વચમાં ખેલે તે શૈલીનાં દોષ- સ્થાને કે ભયસ્થાના મારે બતાવવાં હતાં. એટલું દોષસ્થાન તે તમે પણ સમજ્યાં કારણકે મે એ વાર્તાઓને સરખાવી તે તમને ન ગમ્યું. પણ તેથી વધારે મારે બતાવવું હતું. ઘણી વાર વચમાં વચમાં જાતે ખેલવાનું રાખવાથી નાટકકાર, એ વસ્તુ દશ્યમાં આવે છે કે નહિ, આવી શકશે કે નહિ તે તરફ ખેદરકાર બનતા જાય છે. તમે બહુ વખાણેલી જેમ્સ બેરીની ‘ ડિયર બ્રૂટસ ' ( Dear_Brutus )ની કૃતિ લો. તેમાં એક પુરુષને પહેલાં લંગડી સ્ત્રી હતી અને તેના પગ નીચે તે હમેશાં ટેકણ મૂકતા. હવે તે સ્ત્રી મરી ગયા પછી બીજી સ્ત્રી પરણ્યા, તેને એવા ટેકણની જરૂર નહેાતી, છતાં 88