આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત તે આગલી ટેવથી તેના પગ નીચે પોતે પોતાની નોંધમાં જણાવે છે. નવી સ્ત્રીના પગ નીચે ટેકણ ઉક્તિઓમાં ક્યાંઈ વિશેષ સૂચન ૧૦ ટેકણ મૂકતા એમ કર્તા નાટકમાં તે માત્ર, પુરુષ મૂકે છે. એટલું જ આવે છે. નથી! હવે માત્ર આટલી ક્રિયાથી એ ટેવ જૂની સ્ત્રીમાંથી પડેલી હતી એમ શી રીતે સમજાય ! આવી એક ભૂલ મારે કરી દેખાડવી હતી, પણ તે કરી શકયા નથી એટલી આમાં ક્ષતિ છે. પ્રમીલા અને ધીરુબહેન બન્ને તાળીઓ પાડે છે. મેં કહ્યું : હ્યા હૌ! તમારી જીભે જ તમે તમારી ભૂલ કબૂલ કરી ને! ધનુભાઈ : (થયેલી મશ્કરી સમજી જઈને) પણ તેનું કારણ તે એ છે કે હું એટલા સારે વાર્તાકાર અને નાટકકાર છું કે મારી કૃતિમાં હું કંઈ ભૂલ કરવા ધારું તે પણ ન કરી શકું! અધાં હસે છે. 3] an ગુજ શતી ૧ ૮૩૧૦ 8-9.99 સા 89 છે કે...

  • .170 it