આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત

44 રાજ્ય તે આપને મળ્યું છે. ” પણ તમારા રસાયનના ઉપયેાગ કર્યા વિના નહિ તમારા રસાયનનું ટીપું મહારાજ સિદ્ધસેનના પલંગ પર નાંખ તેના પર હિરતાલ ધસી ત્યારે રાજ્ય મળ્યું. ૧૮ મહારાજ, આપના રાજ્યમાં પેસતાં હું પ્રજામાં હળતા મળતો રહ્યો છું. કાઇને એ વિશે વહેમ નથી. માર્ગમાં ઉત્તરના સામંત સાથે મેળાપ થયા તેને પણ આવા કશે। વહેમ નથી.” મારા પર વહેમ આવેલા પણ હરિતાલ વિનાની દા નિર્દોષ જણાઈ એટલે કાઈ એ વહેમ આણ્યો નહિ. ઉત્તરના સામંતે કાંઇ કહ્યું?’ re 33 ↑ “ જી હા, મહારાજને પુત્ર ન થાય એવું કરું તે દર વર્ષ સહસ્ર નિષ્ક આપવાનું કહ્યું છે. . 26 ‘તમે તેનું વર્ષાસન લઈ લેા. મેં તમને પુત્ર માટે નહિ પણ સંતતિ ન થાય તે માટે ખેલાવ્યા છે. એ જ મારી ચિંતાનું કારણ છે. '

(C પણ મહારાજ, રાજ્યને વારસ તે જોઈ એ ને?’ મિત્ર ! ઇતિહાસના અભિનની માફ્ક શું ખેલે છે ? ભેાજની છેલ્લી દસ પેઢીમાં સાત રાજાએ પિતાને મારીને ગાદીએ આવ્યા છે. ખીજા દેશા જો. તેમાં પણ હમણાં તે મગધ, મદ્ર, કાસલ, અવન્તી સર્વમાં પિતાને મારીને જ કુમાર ગાદીએ આવે છે. જાણે એ જ સ્વાભાવિક ક્રમ થયા છે. જેમ એક સીમાડાના એ રાજાએ સ્વાભાવિક શત્રુએ છે. તેમ પિતાપુત્ર નિત્યશત્રુ છે. હું વ્યાકરણકાર હાઉ તા પિતાપુત્રને અહિનકુલ જેવા સમાસ કરું. ખરું જ કહ્યું છે કે મારા કરચલા જેવા છેઃ કરચલા જનનીને મારે છે, કુમારા જનકને. ૧ સરપ અને નેળિયા. સૌંસ્કૃતમાં નિત્ય શત્રુએને એક સમાસ થઇ શકે છે. અહિનકુલ તેના દાખલા છે. મૈં