આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જય દાચ ભાજ છે ‘હાય શું કરો આ ? “ રાજ્યની વારાંગનાઓને રોવાર્થ વારાફરતી આવવાના મેં હુકમ કર્યા છે. તે આવે છે, પણ તે તા રાણીઓ કરતાં પણ વધારે દુરાધતી જાય છે. મારી પહેલાંના રાજાઓએ પારંગનાઓ ઉપર લાત્કાર કર્યાના દાખલા છે છતાં વારાંગના- આગે કદી રાજ્યના વિરોધ નથી કર્યા. ઊલટી રાજ્યની મહેરબાની મેળવવાને ઉત્સુક રહેતી. પણ મારા એક માત્ર સ્પર્શ સહન નથી કરી શકતી. એકને બેદિલી માટે દેશવટા દીધા, છને અપમાન માટે દેહાન્તના દંડ દીધા, અને હમણાં ખાતમી છે કે બધી વારાંગનાઓ નાસી છૂટવાની તક માત્ર રાધે છે. હવે આના કંઈ ઉપાય કરવા ઘટે છે. ' ‘કવા પ્રકારના ” “જેથી એથી તદ્ન સ્વતંત્ર રહી શકાય. જરા પણ તેના ઉપર આધાર ન રાખવા પડે. ' “ જ્યાં સુધી સ્ત્રીપુરુષાત્મક ષ્ટિ છે ત્યાં સુધી કેવળ સ્વતંત્રતા । અશક્ય છે. પણ એવું એક અંજન છે જે આંજવાથી સ્ત્રીના દેહ જોઈ શકાય, વસ્રા દિષ્ટને બધાનરૂપ થાય નહિ, અને એ દૃષ્ટિના સ્મરણ માત્રથી ઈષ્ટ ઉપભાગ થઈ શકે.” બસ એ ઉપાય સાચે છે. તેમાં કો અપાય થવા સંભવ છે?’ "> “ પ્રથમ પ્રયોગ છે, હું કહી ન શકું. kr ત્યારે મોકલા. કટલે દિવસે મોકલી શકો ? ” “ પંદર દિવસ તેને સિદ્ધ કરતાં થશે. ” ‘ભલે, પંદર દિવસે હું દૂત મેાકલીશ. એ જ વસ્તુ છે તેને માટે આ નિશાની માકલશે અને આ વખતે ચાર માસે પાછા આવશે. નવા પ્રયોગ છે. ” 13